High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

27 જૂન 2021ના રોજ લંડન SW17માં રહેતી એક મહિલાના ઘરે અન્ય યુનિફોર્મધારી અધિકારીઓ સાથે જઇને મહિલાને બે વાર ધક્કો મારી, ચહેરા પર મુક્કો મારી દાંત પાડી દેવાના આરોપ બદલ પીસી શાનૂર અલી સામે તા: 22થી 24 ફેબ્રુઆરી 2023 દરમિયાન સવારે 9.30 કલાકે ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર, 1 પેટર્નોસ્ટર લેન, સેન્ટ પોલ, લંડન, EC4M 7BQ ખાતે સુનાવણી શરૂ થનાર છે.

પીસી અલીએ Ms X સાથે વ્યવહાર કર્યો હતો અને ત્યારબાદ Ms X ની ધરપકડ કરાઇ હતી. જો કે તેની સામે કોઈ આરોપો લગાવવામાં આવ્યા ન હતા. આરોપ છે કે પીસી અલીએ બળનો ઉપયોગ કરી સંબંધિત વ્યવસાયિક વર્તણૂકના ધોરણોનો ભંગ કર્યો છે.

LEAVE A REPLY