Asian leaders included in New Year's Honors list

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ પહેલી વખત ન્યુ યર્સ ઓનર્સની યાદી બહાર પાડવામાં આવી હતી. જે યાદીમાં સમાવાયેલા એશિયન અગ્રણીઓના નામ, તેમની સેવા – કામગીરી  અને તેમને મળેલા એવોર્ડ્ઝની વિગતો અહિં રજૂ કરવામાં આવી છે.

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

નાઈટ્સ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • પ્રોફેસર સર પાર્થ સારથી દાસગુપ્તા – ફ્રેન્ક રામસે પ્રોફેસર એમિરટ્સ ઓફ ઈકોનોમિક્સ, કેમ્બ્રિજ યુનિવર્સિટી. અર્થશાસ્ત્ર અને કુદરતી પર્યાવરણની સેવાઓ માટે (કેમ્બ્રિજ)

ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • પ્રોફેસર રોબીના શહનાઝ શાહ MBE DL JP – ડાયરેક્ટર, ડબલડે સેન્ટર ફોર પેશન્ટ એક્સપિરિયન્સ. પેશન્ટ કેર માટેની સેવાઓ માટે (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર)

નાઈટ્સ બેચલર

નાઈટહુડ્સ

  • ડૉ મયુર કેશવજી લાખાણી CBE – અધ્યક્ષ, ફેકલ્ટી ઑફ મેડિકલ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ અને જનરલ પ્રેક્ટિશનર, હાઈગેટ મેડિકલ સેન્ટર, લાફબરો. જનરલ પ્રેક્ટિસની સેવાઓ માટે (રોથલી, લેસ્ટરશાયર)

કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • નાદરા અહમદ OBE DL – એક્ઝિક્યુટિવ ચેર, નેશનલ કેર એસોસિએશન. સામાજિક સંભાળની સેવાઓ માટે (વેસ્ટ મોલિંગ, કેન્ટ)
  • પ્રોફેસર વેંગાલીલ કૃષ્ણ કુમાર ચેટરજી FRS – એન્ડોક્રિનોલોજીના પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ. એન્ડોક્રાઇન ડીસોર્ડર ધરાવતા લોકોને સેવાઓ માટે (લંડન)
  • ડો. રમેશ દુલીચંદભાઈ મહેતા OBE – પ્રમુખ, બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરીજીન – BAPIO. ઇક્વાલિટી, ડાઇવર્સીટી એન્ડ ઇન્ક્લુઝનની સેવાઓ માટે (બેડફર્ડ, બેડફર્ડશાયર)
  • નાગેશ્વરા દ્વારમપુડી રેડ્ડી – પોર્ટફોલિયો ડિરેક્ટર, લેબર માર્કેટ એન્ડ પ્લાન ફોર જોબ્સ, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન. જાહેર સેવા માટે (લિથમ સેન્ટ એનીસ, લેન્કેશાયર)
  • ડૉ. ગુરદયાલ સિંહ સંઘેરા – સ્થાપક અને સીઇઓ, ઓક્સફર્ડ નેનોપોર ટેક્નોલોજીસ પીએલસી. ટેકનોલોજી સેક્ટરની સેવાઓ માટે. (ઓક્સફર્ડ)
  • જતિન્દર કુમાર શર્મા OBE DL – પ્રિન્સિપાલ, વોલ્સૉલ કોલેજ. ફર્ધર એજ્યુકેશનની સેવાઓ માટે (પર્ટન, સ્ટેફર્ડશાયર)
  • જસવીર સિંહ OBE – અધ્યક્ષ, સીટી શીખ્સ. ચેરિટી, ફેઇથ કોમ્યુનિટીઝ અને કોમ્યુનિટી કોહેશનની સેવાઓ માટે. (લંડન)
  • પ્રોફેસર કેશવ સિંઘલ MBE – વેલ્સમાં મેડીસીન અને સમુદાયની સેવાઓ માટે (વેન્વો, સાઉથ ગ્લેમોર્ગન)

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • ઉસ્માન અલી – લેટલી ચેર, બ્લેક વર્કર્સ કમિટી, સ્કોટિશ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ. સ્કોટલેન્ડમાં સમાનતા અને સુસંગતતા માટેની સેવાઓ માટે (થોર્નલીબેંક, રેનફ્રુશાયર)
  • અફશીન અમીરઅહમદી – મેનેજિંગ ડિરેક્ટર, આરલા ફૂડ્સ યુકે. ડેરી ઉદ્યોગની સેવાઓ માટે (લીડ્સ, વેસ્ટ યોર્કશાયર)
  • રશીદ બેગમ – લેટલ એક્ટીંગ ડેપ્યુટી ડાયરેક્ટર, હોમ ઓફિસ. જાહેર સેવા માટે (ચેમ્સફોર્ડ, એસેક્સ)
  • પ્રોફેસર નિશી ચતુર્વેદી – ક્લિનિકલ એપિડેમિઓલોજીના પ્રોફેસર અને ડિરેક્ટર, લાઇફલોંગ હેલ્થ એન્ડ એજિંગ યુનિટ, યુનિવર્સિટી કોલેજ લંડન. તબીબી સંશોધનની સેવાઓ માટે (લંડન)
  • પ્રોફેસર પીટર ગઝલ – સેર સિમરુ II પ્રોફેસર ઓફ સિસ્ટમ્સ મેડિસિન, કાર્ડિફ યુનિવર્સિટી. સિસ્ટમ્સ ઇમ્યુનોલોજીની સેવાઓ માટે (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)
  • રવિન્દર ગિલ – સ્થાપક, કૉલેજ ઑફ એકાઉન્ટન્સી લિમિટેડ. ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે (વેબ્રિજ, સરે)
  • પુનીત ગુપ્તા – સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પીજી પેપર. સ્કોટલેન્ડમાં બિઝનેસ, ચેરિટી અને સમુદાય માટે સેવાઓ માટે. (કિલ્માકોલમ, રેનફ્રુશાયર)
  • મોહસીન ઈસ્માઈલ – લેટલી પ્રિન્સિપલ, ન્યુહામ કોલેજિયેટ સિક્સ્થ ફોર્મ સેન્ટર, લંડન બરો ઓફ ન્યુહામ. શિક્ષણની સેવાઓ માટે (લંડન)
  • શેરોન કૌર જંડુ – ડિરેક્ટર, યોર્કશાયર એશિયન બિઝનેસ એસોસિએશન. આંતરરાષ્ટ્રીય વેપાર માટે સેવાઓ માટે (લીડ્સ, વેસ્ટ યોર્કશાયર)
  • ડૉ. ક્રિષ્ના રોહન કંડિયાહ – સ્થાપક, ધ સેન્ચ્યુરી ફાઉન્ડેશન. રેફ્યુજી ઇન્ટીગ્રેશન સેવાઓ માટે (હેનલી, ઓક્સફોર્ડશાયર)
  • ફ્રેન્ક (ફુખેરા) ખાલિદ – મેનેજિંગ ડિરેક્ટર, એલ્બ્રુક કેશ એન્ડ કેરી. નોર્થ લંડનમાં બિઝનેસ, ચેરિટી અને સમુદાય માટે સેવાઓ માટે (ગ્રેટ વોર્લી, એસેક્સ)
  • પ્રોફેસર કાંતિલાલ વાર્દીચંદ મારડિયા – સીનીયર રિસર્ચ પ્રોફેસર, લીડ્ઝ યુનિવર્સિટી. સ્ટેટેસ્ટીકલ સાયન્સની સેવાઓ માટે (હલ, યોર્કશાયર)
  • હિતન મહેતા – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બ્રિટિશ એશિયન ટ્રસ્ટ. બ્રિટિશ એશિયન સમુદાયની સેવાઓ માટે (રિકમન્સવર્થ, હર્ટફોર્ડશાયર)
  • ગોટ્ઝ મોહિન્દ્રા – વરિષ્ઠ વોલંટિયર, કન્ઝર્વેટિવ પાર્ટી. રાજકીય સેવા માટે (લંડન)
  • રિયાઝ શાહ – સ્થાપક અને ચેર ઓફ ટ્રસ્ટીઝ, વન ડિગ્રી એકેડેમી. શિક્ષણની સેવાઓ માટે (મિલ્ટન કીન્સ, બકિંગહામશાયર)
  • પ્રોફેસર સુનીલ શૌનક – ઈમ્પીરીયલ કોલેજ લંડનના ચેપી રોગોના એમેરેટસ પ્રોફેસર. ચેપી રોગો અને દવાની શોધની સેવાઓ માટે (હર્ટફર્ડ, હર્ટફર્ડશાયર)
  • મહંત બહાદુર શ્રેષ્ઠ – ફિલ્નથ્રોપિસ્ટ. લંડન બરો ઓફ ઈલિંગમાં સમુદાય અને નેપાળી સમુદાયની સેવાઓ માટે (લંડન)

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર 

  • મેસ્બા અહમદ – સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ, લંડન ટાઈગર્સ ચેરિટી. લંડનમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • સૈયદ સમદ અલી – લેટલી ટીચર, થોર્નહિલ એકેડેમી, સન્ડરલેન્ડ, ટાઇન એન્ડ વેર. શિક્ષણની સેવાઓ માટે (સન્ડરલેન્ડ, ટાઇન અને વેર)
  • ડૉ. મિનલ બખાઈ (મિનલ જયકુમાર) – જનરલ પ્રેક્ટિશનર અને ડિરેક્ટર, પ્રાઈમરી કેર ટ્રાન્સફોર્મેશન, NHS ઈંગ્લેન્ડ. જનરલ પ્રેક્ટિસની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન (લંડન)
  • નીપા દેવેન્દ્ર દોશી – પ્રોડક્ટ અને ફર્નિચર ડિઝાઇનર. ડિઝાઇન માટે સેવાઓ માટે (લંડન)
  • સલીમ ફઝલ – કો-ચેર અને કો-ફાઉન્ડર, ફ્રીહોલ્ડ LGBT+ CIC. પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ક્લુઝનની સેવાઓ માટે (લંડન)
  • પ્રોફેસર નિહાલ ટ્રેવર ગુરુસિંઘે – ચેરિટેબલ સેવાઓ માટે (પ્રેસ્ટન, લેન્કેશાયર)
  • સારાહ જોહલ – સ્ટ્રેટેજીક લીડર, રીજનલ એડોપ્શન એજન્સીઝ. એડોપ્શન ને ફોસ્ટરીંગની સેવાઓ માટે (લીડ્સ)
  • ઇન્દરપૉલ સિંહ જોહર – સહ-સ્થાપક, ડાર્ક મેટર લેબોરેટરીઝ. આર્કિટેક્ચરની સેવાઓ માટે (લંડન)
  • ડૉ. આતિયા કમલ – હેલ્થ સાયકોલોજિસ્ટ અને વરિષ્ઠ લેક્ચરર, સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સ, બર્મિંગહામ સિટી યુનિવર્સિટી. કોવિડ-19 દરમિયાન આરોગ્ય મનોવિજ્ઞાનની સેવાઓ માટે (બર્ટન ઓન ટ્રેન્ટ, સ્ટેફોર્ડશાયર)
  • મોહમ્મદ વક્કાસ ખાન – ડીએલ – સ્થાપક, યંગ ઇન્ટરફેઇથ. ચેરિટી, યુવાનો અને આંતરધર્મીય સંબંધોની સેવાઓ માટે (વ્હેલી રેન્જ, ગ્રેટર માન્ચેસ્ટર)
  • ડૉ. શૈદ મહમૂદ – ચેર ઓફ ગવર્નર્સ, લીડ્ઝ સિટી કૉલેજ ગ્રુપ. લીડ્ઝમાં ફર્ધર એજ્યુકેશનની સેવાઓ માટે. (લીડ્સ)
  • જસપાલ સિંહ માન – ડિરેક્ટર, સિમ્પલી શ્રેડ એન્ડ રિસાયકલ લિમિટેડ. પર્યાવરણની સેવાઓ માટે (સટન કોલ્ડફિલ્ડ, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • સૈયદ ખ્વાજા મોહી મોઇનુદ્દીન – કસ્ટમ્સ કોઓપરેશન એગ્રીમેન્ટ લીડ, એચએમ રેવન્યુ અને કસ્ટમ્સ. જાહેર સેવા માટે (વેસ્ટક્લિફ ઓન સી, એસેક્સ)
  • પ્રોફેસર ડૉ. સૈયદ નસીમ નક્વી – પ્રમુખ, બ્રિટિશ બ્લોકચેન એસોસિએશન. બ્લોકચેન અને ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજીસની સેવાઓ માટે (બ્લેકપૂલ, લેન્કેશાયર)
  • ભાવના પટેલ – સિનિયર રિલેશનશિપ મેનેજર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્રેન્ટિસશિપ્સ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન. ફર્ધર એજ્યુકેશનની સેવાઓ માટે (કોવેન્ટ્રી, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • વીજયકુમાર ચીમનલાલ પટેલ – સ્થાપક, બિઝનેસ 2 બિઝનેસ યુકે લિમિટેડ. રોજગાર અને તાલીમની સેવાઓ માટે (લેસ્ટર)
  • પ્રોફેસર પ્રશાંત પિલ્લાઈ – ડાયરેક્ટર, સાયબર ક્વાર્ટર અને એસોસિયેટ ડીન, યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટન. સાયબર સુરક્ષા અને શિક્ષણની સેવાઓ માટે (સોલિહલ, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • અનીતા પ્રેમ – જેપી – સ્થાપક અને પ્રમુખ, ફ્રીડમ ચેરિટી. ચેરિટેબલ સેવા માટે (નોરીચ, નોર્ફોક)
  • અબ્દુલ અઝીઝ કાઝી – ઇમામ અને સ્થાપક, જામિયા ઇસ્લામિયા ગોસિયા ટ્રસ્ટ. લુટનમાં સમુદાયની સેવાઓ માટે (લુટન, બેડફર્ડશાયર)
  • ઝેબીના રતનસી – નર્સિંગ ડિરેક્ટર, વ્હિપ્સ ક્રોસ યુનિવર્સિટી હોસ્પિટલ, બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટ. નર્સિંગ લીડરશીપ માટેની સેવાઓ માટે (લંડન)
  • ડૉ. જ્યોતિબેન શાહ – મેકમિલન કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જન, યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ ડર્બી અને બર્ટન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ. દવાની સેવાઓ માટે (એશબી, લેસ્ટરશાયર)
  • કરનજીત કૌર વિરડી – ચીફ એક્ઝિક્યુટિવ અને આર્ટિસ્ટિક ડિરેક્ટર, સાઉથ એશિયન આર્ટસ યુ.કે. – કલાની સેવાઓ માટે, ખાસ કરીને સાઉથ એશિયન સંગીત અને નૃત્ય (લીડ્સ, વેસ્ટ યોર્કશાયર)

મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર 

  • નુરા ઓમર AABE – સ્થાપક, ઓટિઝમ ઇન્ડીપેન્ડન્સ. ઓટીઝમ ધરાવતા લોકોને સેવાઓ માટે (બ્રિસ્ટલ)
  • શાહ શેખ શેપાલી બેગમ – લેટલી આઉટરીચ અને ઇમ્પેક્ટ્સ મેનેજર, કોમનવેલ્થ ગેમ્સ લેગસી ટીમ. સમાનતા, વિવિધતા અને સમાવેશની સેવાઓ માટે (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • ડૉ. વિરિન્દર કુમાર અમરનાથ ભટિયાણી – લેટલી ચેર, NHS બોલ્ટન ક્લિનિકલ કમિશનિંગ ગ્રુપ. ગ્રેટર માન્ચેસ્ટરમાં આરોગ્ય અને વિવિધતાની સેવાઓ માટે (બિરચેન્જર, એસેક્સ)
  • ઝિઆના આયેશા બટ્ટ – નેટબોલ અને વિવિધતાની સેવાઓ માટે. (લંડન)
  • ઝકરિયા આરિફ દાદા – કોવિડ-19 દરમિયાન લંડન બરો ઓફ મર્ટનમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • રીના ગુડકા – વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર, ડીપાર્ટમેન્ટ ફોર લેવલીંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ. સિવિલ સર્વન્ટ્સ અફેક્ટેડ બાય ઇટીંગ ડીસોર્ડરની સેવાઓ માટે (લંડન)
  • જાવેદ ઇકબાલ – ફોસ્ટર કેરર, બર્મિંગહામ ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ. ફોસ્ટરિંગની સેવાઓ માટે (બર્મિંગહામ)
  • સમીના કાસિમ ઇકબાલ – ફોસ્ટર કેરર, બર્મિંગહામ ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ. ફોસ્ટરિંગની સેવાઓ માટે. (બર્મિંગહામ)
  • ડૉ. સૈયદા માવજી – કોવિડ-19 દરમિયાન હેલ્થકેરની સેવાઓ માટે (લંડન)
  • નીલ શોનછત્રા – કોવિડ-19 રીસ્પોન્સ સેવાઓ માટે (લંડન)
  • અમરજીત સિંહ સૂરા – ઇલફર્ડ, લંડન બરો ઓફ રેડબ્રિજમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • જગરાજ સિંહ સ્રાન – ચેરિટેબલ ભંડોળ ઊભુ કરવા માટે અને ક્રેનફોર્ડ, લંડન બરો ઑફ હન્સલોમાં સમુદાયની સેવાઓ માટે (મિડલ ગ્રીન, બકિંગહામશાયર)

ST માઈકલ અને ST જ્યોર્જનો ઓર્ડર કેસીએમજી

  • મસૂદ અહેમદ, પ્રમુખ, સેન્ટર ફોર ગ્વોબલ ડેવલપમેન્ટ. આંતરરાષ્ટ્રીય વિકાસની સેવાઓ માટે.
  • ડૉ મોહમ્મદ ઇબ્રાહિમ, સ્થાપક, મો ઇબ્રાહિમ ફાઉન્ડેશન. ચેરિટી અને પરોપકારની સેવાઓ માટે.
  • RH આલોક શર્મા, સાંસદ, પ્રમુખ, યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26). ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની સેવાઓ માટે.

ઓવરસીઝ અને આંતરરાષ્ટ્રીય યાદી

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર – OBE

  • સોનાશાહ શિવદાસાની, સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સોનેવા; અને સ્થાપક, સિક્સ સેન્સ. પ્રવાસન, સસ્ટેનીબીલીટી અને ચેરિટીની સેવાઓ માટે.

મેમ્બર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર – MBE

  • વિનીત ભાટિયા, શેફ, યુકે કૂઝીન, હોસ્પિટાલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારની સેવાઓ માટે.
  • ફરાઝ ખાન, સ્થાપક અને ડાયરેક્ટર, સોસ્યલ, એન્ટ્રપ્રેન્યોર અને ઇક્વિટી ડેવલપમેન્ટ – SEED – વેન્ચર્સ. યુકે/પાકિસ્તાન સંબંધોની સેવાઓ માટે.

કિંગ્સ એમ્બ્યુલન્સ સેવા ચંદ્રક – ઇંગ્લેન્ડ અને વેલ્સ – કે.એ.એમ.

  • સલમાન દેસાઈ, ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજી, પાર્ટનરશીપ અને ટ્રાન્સફોર્મેશન, નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ.

LEAVE A REPLY