Cricket bookies raided in Ahmedabad, 12 bookies caught
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નવનાત વણિક એસોસિએશને નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, મિડલસેક્સ, UB3 1AR ખાતે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) સાથે મળીને તમામ જ્ઞાતિના છોકરાઓ અને છોકરીઓ માટે 8 અઠવાડિયાની નોન-સ્ટોપ ક્રિકેટ કોચિંગનું આયોજન 2 જૂન 2024થી 21 જુલાઈ 2024 સુધી દર રવિવારે 5થી 8 વર્ષના બાળકો માટે સવારે 10થી 11 અને 8 થી 11 વર્ષની વયના બાળકો – ડાયનેમોસ માટે સવારે 11થી 12 દરમિયાન કર્યું છે. સંપર્ક: જસવંત દોશી 07877 372 825 અને બચુલાલ મહેતા 07828 693 937.

LEAVE A REPLY