તા. 27 મી એપ્રિલ 2024 રોજ નવનાત વણિક ભગિની સમાજ (NVBS)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં 2024/2026 કારોબારી સમિતિની ચૂંટણી થઈ હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે સરોજ વરિયા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જયશ્રી વોરા, સેક્રેટરી તરીકે ભારતી શાહ, આસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે ભૈરવી શાહ, ખજાનચી તરીકે સુષ્મા શાહ, મદદનીશ ખજાનચી તરીકે ઈલા શાહ અને સમિતિના સભ્યો તરીકે ચેતના દેસાઈ, કલ્પના પારેખ, કીર્તિદા શાહ, કીર્તિ સાંગાણી, માલા મિઠાણી, મીના મહેતા, રાજુલ પટેલ, પલ્લવી મહેતા તથા તરલિકા મહેતાની વરણી કરાઇ હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments