Father-in-law who attacked son-in-law gets 8 years imprisonment
(Photo Illustration by Ian WaldieGetty Images)

17 વર્ષીય રાયસ નિબીલ નામના ટીનએજર હત્યારાએ ડ્રગ્સ બાબતે લુટનમાં ઓમર ખાનની હત્યા કરતા પહેલા 39 શિકાર કરવાના છરા, 15 ચાકુ, 12 તલવારો અને અન્ય ત્રણ બ્લેડ મંગાવવા માટે £1,200 કરતાં વધુ ખર્ચ કર્યો હતો. આ માટે તેણે પોતાની માતાના આઇડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

આ માટે નિબીલે તેની માતાના નામનું એકાઉન્ટ બનાવ્યું હતું. ખાન ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સુંદન પાર્ક પરેડમાં ડ્રગ્સ વેચતો હતો જ્યારે તે 18 વર્ષીય નિબીલ અને ઉમર ચૌધરીને મળ્યો હતો. તેમની વચ્ચે તકરાર થતા ખાનની છરી વડે હત્યા કરવામાં આવી હતી.

સેન્ટ આલ્બન્સ ક્રાઉન કોર્ટમાં શ્રીમતી જસ્ટિસ ફોસ્ટરે લુટનના બુટેલી રોડના નિબીલ તથા ટ્યૂલિપ ક્લોઝ, લ્યુટનના ચૌધરીને આજીવન કેદની સજા ફટકારી હતી.

LEAVE A REPLY