(istockphoto)

મોરગેજના વ્યાજ અને બચતના વ્યાજ દરોના કેટલાક કિસ્સાઓમાં તફાવત 4 ટકા ઉંચો થતા સરકાર દરમિયાનગીરી કરશે એમ લાગે છે.

ટોરી મિનિસ્ટર જોની મર્સરે આક્ષેપ કર્યો હતો કે “આ નફાખોરી જેવું લાગે છે. સરકાર બચત કરનારાઓને પણ વ્યાજના દરો વધુ મળે તે જોવા માંગે છે. જ્યારે જીવનમાં  આ ક્ષણ લોકો માટે ખરેખર મુશ્કેલ છે ત્યારે આ સારું લાગતું નથી. ટ્રેઝરી આજે આ મુદ્દાને જોશે તેવી અપેક્ષા છે. રેગ્યુલેટર્સ તેમને બોલાવશે અને ચાલો જોઈએ કે શું થાય છે.”

LEAVE A REPLY