વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચી ગયાં છે. ત્યાં પહોંચીને ડોનાલ્ડ ટ્રમ્પે મહાત્મા ગાંધીજીની તસવીરને સુતરની આંટી પહેરાવીને વંદન કર્યાં હતાં. ટ્રમ્પની સાથે રહેલા મોદી હવે ગાંધી આશ્રમમાં સ્થિત હૃદય કુંજમાં ટ્રમ્પના ગાઈડ બન્યાં હતાં. ત્યાર બાદ ટ્રમ્પે ગાંધીજીનો પ્યારો ચરખો પણ ચલાવ્યો હતો.
https://twitter.com/CMOGuj/status/1231836804896055297?s=20
