Lord Narendra Patel presented the Sovereign Ring to King Charles

હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા 81 વર્ષના લોર્ડ નરેન્દ્ર બાબુભાઈ પટેલે કિંગ ચાર્લ્સને રાજ્યભિષેક સમારોહમાં સોવરિન રીંગ અર્પણ કરી હતી. તો 90 વર્ષીય લોર્ડ ઈન્દ્રજીત સિંઘે શીખ ધર્મનું પ્રતિનિધિત્વ કરી મહારાજાને કોરોનેશન ગ્લોવ રજૂ કર્યો હતો. જ્યારે ઈન્ડો-ગયાનીઝ હેરિટેજના 56 વર્ષીય લોર્ડ સૈયદ કમલે મુસ્લિમ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે મહારાજાને આર્મીલ્સ અથવા બ્રેસલેટની જોડી અર્પણ કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments