વિવિધ પૃષ્ઠભૂમિના પ્રોફેશનલ્સને એકસાથે લાવવા લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા નેટવર્કિંગ, ચર્ચાઓ અને કનેક્ટિવિટી માટે LINK: બિઝનેસ એન્ડ પ્રોફેશનલ્સ માટેના એક કાર્યક્રમનું આયોજન ગુરૂવાર, 13મી જૂન, 2024ના રોજ ધામેચા લોહાણા કેન્દ્ર (DLC) ખાતે સાંજે 6:30 થી 10:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

કી-નોટ સ્પીકર તરીકે યુકેમાં સૌથી વધુ સંખ્યામાં મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝી ધરાવતા ઉદ્યોગસાહસિક અતુલ પાઠક OBE છે. સંપર્ક: સંજય સી. રૂઘાણી અને જીત એ. રૂઘાણી

LEAVE A REPLY