(istockphoto.com)

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન – LCNL કનેક્શન્સ દ્વારા ગુરુવાર 21મી સપ્ટેમ્બર 2023ના રોજ સાંજે 7.30 વાગ્યાથી ફાયર એન્ડ આઇસ લાઉન્જ બાર (પિનર) ખાતે અમારા સિંગલ મિક્સ એન્ડ મિંગલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિના 25 – 40 વર્ષની વયના ગુજરાતી સિંગલ્સ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમ થકી યુવાન-યુવતીઓ એકબીજાને હળી મળી શકશે અને જરૂર પડે તો આઇસ બ્રેકીંગમાં મદદ કરવા માટે કનેક્શન્સ ટીમ તૈયાર રહેશે! વધુ માહિતી અને પ્રવેશ માટે નીચેની લિંક પર ક્લિક કરો: https://lcnl.org/mixandmingle

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments