- કુલ એવોર્ડ મેળવનાર લોકોની સંખ્યા 1,171
- 332 લોકોને BEM સન્માન
- 471 લોકોને MBE સન્માન
- 236 લોકોને OBE સન્માન
- 586 મહિલાઓને સન્માન, જે કુલ સન્માનના 50 ટકા છે.
- 11 ટકા સન્માન વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોને.
- 6 ટકા બહુમાન એશિયન વંશીય જૂથના લોકોને.
- 3 ટકા સન્માન શ્યામ વંશીય જૂથના લોકોને
- 1 ટકા બહુમાન મિક્સ એથનિક પૃષ્ઠભૂમિના લોકોને.
- 1 ટકા સન્માન અન્ય એથનિક પૃષ્ઠભૂમિના લોકોને.
- 13 ટકા બહુમાન મેળવનારા અક્ષમ અથવા લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવે છે.
- 23 ટકા લોકો વંચિત સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંના.