(COMBO) This combination of file pictures created on March 23, 2024 shows (R) Britain's Catherine, Princess of Wales during a visit to "Dadvengers", a community for dads and their children, in north London on November 1, 2023 and Britain's King Charles III during the Royal Family's traditional Christmas Day service at St Mary Magdalene Church in Sandringham on December 25, 2023. Catherine, Princess of Wales's announcement om March 22, 2024 that she has cancer and is in the early stages of chemotherapy comes just weeks after King Charles III revealed his own cancer diagnosis. (Photo by Yui Mok and Adrian DENNIS / various sources / AFP) (Photo by YUI MOKADRIAN DENNIS/POOL/AFP/AFP via Getty Images)

મહારાજા કિંગ ચાર્લ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’કેથરીને પોતાની બીમારી અંગે બોલવામાં જે હિંમત બતાવી તે માટે કેથરીન પર ખૂબ ગર્વ છે. ચાર્લ્સ છેલ્લા અઠવાડિયા દરમિયાન તેમની વહાલી પુત્રવધૂ સાથે સૌથી નજીકના સંપર્કમાં રહ્યા હતા. રાજા અને રાણી બંને આ મુશ્કેલ સમયમાં સમગ્ર પરિવારને તેમનો પ્રેમ અને ટેકો આપવાનું ચાલુ રાખશે.”

LEAVE A REPLY