હેમ્પસ્ટેડ હીથ, લંડન ખાતે રહેતા સ્વ. જમનાદાસ પ્રાગજી લુક્કા અને સ્વ. હંસાબેન જમનાદાસ લુક્કા (કાકીરા યુગાન્ડાના)ના સુપુત્રી અને લેડી સંધ્યાબેન ડોલરભાઇ પોપટના બહેન કુ. જીતા લુક્કાનું પરિવારજનોની વચ્ચે 4 સપ્ટેમ્બર 2023ના રોજ 61 વર્ષની ઉંમરે દુખદ અવસાન થયું છે.
તેમના આત્માની શાંતિ અર્થે શોક સભા (ભજન)નું આયોજન ગુરુવાર 7મી સપ્ટેમ્બર 2023 સાંજે 7:30થી 9 સુધી ધામેચા લોહાણા કેન્દ્ર, રસિકલાલ છોટાલાલ કંટારિયા હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે.
ઝૂમ મીટિંગ ID: 818 0700 8266 અને પાસકોડ: LCNL2023 છે.
તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર 8મી સપ્ટેમ્બર 2023 સવારે 11 વાગ્યે સેન્ટ મેરીલેબોન ક્રિમેટોરિયમ, ઇસ્ટ એન્ડ રોડ, ફિન્ચલી, લંડન N2 0Rz ખાતે યોજાશે. સંપર્ક: નિલેશ લુક્કા 07956 338 508 – [email protected]