BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 421 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Bhavanagar ગુજરાતમાં સરકારી કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2થી 6% વધારો India news અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ Business news ચીને અમેરિકામાં 245% ટેરિફનો સામનો કરવો પડશેઃ વ્હાઇટ હાઉસ LEAVE A REPLY Cancel reply