ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડ ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ મંદિર ખાતે વડા પ્રધાન મોદીજીના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ મોદીના કલ્યાણ માટે પ્રાર્થના કરી હજુ બીજા પાંચ વર્ષ માટે તેઓ ભારતનું નેતૃત્વ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments