ગ્રેટર લંડન એસેમ્બલીની ચૂંટણીઓમાં બે ગુજરાતી ઉમેદવારોએ મેદાન માર્યું હતું. જેમાં બ્રેન્ટ અને હેરોમાંથી લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય તરીકે લેબરના કૃપેશ હિરાણી 77,782 મત મેળવીને જીતી આવ્યા હતા. જ્યારે સીટી એન્ડ ઇસ્ટ લંડન એસેમ્બલીના સભ્ય તરીકે લેબરના ઉન્મેશ દેસાઇ લંડનમાં સૌથી વધુ 125,025 મત મેળવીને જીત્યા હતા. ઇલિંગ અને હિલિંગ્ડન ખાતેથી લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય તરીકે લેબરના ભારતીય મૂળના ઓમકાર સહોટા 85,216 મત મેળવી વિજેતા જાહેર થયા હતા. લેમ્બેથ અને સધર્ક લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય તરીકે લેબરના મરિના અહમદ 91,949 મત મેળવીને જીત્યા હતા.
ગ્રેટર લંડન એસેમ્બલીની ચૂંટણીઓમાં જીતીને આવેલા (બોલ્ડ પોઇન્ટ) તેમજ પહેલા ત્રણ ક્રમે મત મેળવનાર ઉમેદવારોના નામ તેમજ તેમણે મેળવેલા મત અને લંડન વાઇડ એસેમ્બલીમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા પક્ષોના નામને મતની વિગતો સમાવાઇ છે.
બાર્નેટ અને કેમડેન – મતદાન 43%
લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય
એન મેરી ક્લાર્ક (લેબર) – 75180 મત
રોબર્ટો વીડન-સાન્ઝ (કૉન્ઝર્વેટિવ) – 62178 મત
કર્સ્ટન ડી કૈઝર (ગ્રીન) – 22180 મત
લંડન વાઇડ એસેમ્બલી
લેબર – 64039
કૉન્ઝર્વેટિવ – 60902
ગ્રીન – 21293
બેક્સલી અને બ્રોમલી – મતદાન 43%
લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય
પીટર ફોર્ચ્યુન (કૉન્ઝર્વેટિવ) – 97,966 મત
સ્ટીફ બોરેલા (લેબર) – 47,389 મત
મેરી આયન (ગ્રીન) – 21,600 મત
લંડન વાઇડ એસેમ્બલી
કૉન્ઝર્વેટિવ – 92,819
લેબર – 41,551
ગ્રીન – 19,192
બ્રેન્ટ અને હેરો – મતદાન 40%
લંડન એસેમ્બલી મત વિસ્તારના સભ્ય
કૃપેશ હિરાણી (લેબર) – 77,782 મત
એન્ટન જ્યોર્જિઓ (લિબરલ ડેમોક્રેટ્સ) – 14783 મત
ઇયાન પ્રાઈસ (રિફોર્મ યુકે) – 3,916 મત
લંડન વાઇડ એસેમ્બલી મત
લેબર – 66,701
કોન્ઝર્વેટીવ – 60,269
ગ્રીન – 14,127
સીટી એન્ડ ઇસ્ટ – મતદાન 35%
લંડન એસેમ્બલીના સભ્ય
ઉન્મેશ દેસાઇ (લેબર) – 125,025 મત
નિક વાન્ડેક (કૉન્ઝર્વેટિવ) – 46,718 મત
ટિમ કેઇલી (ગ્રીન) – 25,596 મત
લંડન વાઇડ એસેમ્બલી મત
લેબર – 116148
કૉન્ઝર્વેટિવ – 44,957
ગ્રીન – 20,106
ક્રૉયડન અને સટન – મતદાન 42%
લંડન એસેમ્બલીના સભ્ય
નીલ ગેરેટ (કૉન્ઝર્વેટિવ) – 75,246 મત
પેટી કમિંગ્સ (લેબર) – 56,975 મત
ક્લેર બોનહામ (લિબરલ ડેમોક્રેટ) – 26,258 મત
લંડન- વાઇડ એસેમ્બલી મત
કૉન્ઝર્વેટિવ – 71,168
લેબર – 53,534
ગ્રીન – 18,450
ઇલિંગ અને હિલિંગ્ડન – મતદાન 47%
લંડન એસેમ્બલીના સભ્ય
ઓમકાર સહોટા (લેબર) – 85,216 મત
ગ્રેગરી સ્ટાફોર્ડ (કન્ઝર્વેટિવ) – 76974 મત
મરિજ વાન ડી ગિર (ગ્રીન) – 22,620 મત
લંડન-વાઇડ એસેમ્બલી
લેબર – 79,281
કૉન્ઝર્વેટિવ – 72,377
ગ્રીન – 19,653
એનફિલ્ડ અને હેરીંગે – મતદાન 42%
લંડન એસેમ્બલીના સભ્ય
જોઆન મેક’કર્ટની (લેબર) – 81,620 મત
લી ડેવિડ-સેન્ડર્સ (કૉન્ઝર્વેટિવ) – 43,626 મત
જેરેલે ફ્રાન્સિસ (ગ્રીન) – 21,921 મત
લંડન વાઇડ એસેમ્બલી મત
લેબર – 74,654
કોન્ઝર્વેટીવ્સ – 41,834
ગ્રીન – 21,128
ગ્રીનીચ અને લુઇશામ – મતદાન 42%
લંડન એસેમ્બલીના સભ્ય
લેન ડુવાલ (લેબર) – 82,048 મત
ચાર્લી ડેવિસ (કૉન્ઝર્વેટિવ) – 38,889 મત
રોસમંડ અદુ-કિસી-ડેબ્રાહ (ગ્રીન) – 30,808 મત
લંડન-વાઇડ એસેમ્બલી મત
લેબર – 75,665
કૉન્ઝર્વેટિવ – 36,001
ગ્રીન – 24,592
હેવરિંગ અને રેડબ્રીજ – મતદાન 42%
લંડન એસેમ્બલીના સભ્ય
કીથ પ્રિન્સ (કન્ઝર્વેટિવ) – 77,268 મત
જુડિથ ગારફિલ્ડ (લેબર) – 61,941 મત
મેલેની કોલિન્સ (ગ્રીન) – 13,685 મત
લંડન-વાઇડ એસેમ્બલી મત
કૉન્ઝર્વેટિવ – 73,657
લેબર – 55,903
ગ્રીન – 12,002
લેમ્બેથ અને સધર્ક – મતદાન 41%
લંડન એસેમ્બલીના સભ્ય
મરિના અહમદ (લેબર) – 91,949 મત
ક્લેર શેપાર્ડ (ગ્રીન) – 36,933 મત
હેન્ના જિનેટ (કૉન્ઝર્વેટીવ) – 30855 મત
લંડન-વાઇડ એસેમ્બલી મત
લેબર – 83,844
ગ્રીન – 33406
કૉન્ઝર્વેટીવ – 29213
મર્ટન અને વૉન્ડ્ઝવર્થ – મતદાન 47%
લંડન એસેમ્બલીના સભ્ય
લોની કૂપર (લેબર) – 75,468 મત
લુઇસ કૉલેન્ડ (કૉન્ઝર્વેટિવ) – 60,968 મત
પીપ્પા મસ્લિન (ગ્રીન) – 22,793 મત
લંડન-વાઇડ એસેમ્બલી
લેબર – 67,251
કૉન્ઝર્વેટીવ – 55,625
ગ્રીન – 22,852
નોર્થ ઇસ્ટ લંડન – મતદાન 42%
લંડન એસેમ્બલીના સભ્ય
સેમ મોઇમા (લેબર) – 112,739 મત
એમ્મા બેસ્ટ (કૉન્ઝર્વેટિવ) – 41,398 મત
કેટ પોથલિંગમ (લિબરલ ડેમોક્રેટ્સ) – 14,827 મત
લંડન-વાઇડ એસેમ્બલી
લેબર – 105,520
ગ્રીન – 37,353
કન્ઝર્વેટિવ – 36,853
સાઉથ વેસ્ટ લંડન – મતદાન 47%
લંડન એસેમ્બલીના સભ્ય
નિકોલસ રોજર્સ (કન્ઝર્વેટિવ) – 69,212 મત
ગેરેથ રોબર્ટ્સ (લિબરલ ડેમોક્રેટ) – 61,222 મત
કેન્ડિસ એર્ટન (લેબર) – 56,945 મત
લંડન વાઇડ સેમ્બલી
કૉન્ઝર્વેટિવ – 67,971
લેબર – 56,154
ગ્રીન – 24,978
વેસ્ટ સેન્ટ્રલ – મતદાન 39%
લંડન એસેમ્બલીના સભ્ય
ટોની ડેવેનીશ (કૉન્ઝર્વેટિવ) – 55,163 મત
રીટા બેગમ (લેબર) – 52,938 મત
ઝેક પોલાંકસી (ગ્રીન) – 16,427 મત
લંડનવાઇડ એસેમ્બલી
કોન્ઝર્વેટીવ – 51,435
લેબર – 46,364
ગ્રીન – 16,320
લંડનના મેયર ઇલેક્શનના ઉમેદવાર અને તેમના મત
નામ | પક્ષ | મત |
સાદિક ખાન | લેબર | 1,206,034 |
શૉન બેઇલી | કૉન્ઝર્વેટિવ્સ | 977,601 |
સિયાન બેરી | ગ્રીન | 197,976 |
લુઇસા પોરિટ | લિબ ડેમ્સ | 111,716 |
નિકો ઓમિલાના | અપક્ષ | 49,628 |
લૉરેન્સ ફોક્સ | રીક્લેઇમ | 47,634 |
બ્રાયન રોઝ | LRP | 31,111 |
રિચાર્ડ હેવિસન | EU | 28,012 |
કાઉન્ટ બિન્ફેસ | બિન્ફેસ | 24,375 |
કમ બાલાયેવ | રીન્યુ | 24,375 |
માંડુ રીડ | વીમેન | 21,182 |
પિયર્સ કોર્બીન | LLL | 20,604 |
વેનેસા હડસન | AWP | 16,826 |
પીટર ગેમન | UKIP | 14,393 |
ફરાહ લંડન | અપક્ષ | 11,869 |
ડેવિડ કુર્ટેન | હેરિટેજ | 11,025 |
નિમ્સ ઓબુંજ | અપક્ષ | 9,682 |
સ્ટીવ કેલેહર | SDP | 8,764 |
મેક્સ ફોશ | અપક્ષ | 6,309 |
વેલેરી બ્રાઉન | પિંક | 5,305 |