જાણીતા કથાકાર પ. પૂ. ગીરી બાપુએ રવિવાર તા. 9મી જુલાઈ 2023ના રોજ લેસ્ટરમાં આવેલા શ્રી લિમ્બચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી. પૂ. બાપુએ સંસ્થાની પ્રગતિ અને કામગીરી જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો અને સૌને શુભાશિષ પાઠવ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં પૂ. ગીરી બાપુ સાથે શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકેની કારોબારી સમિતિના સભ્યો નજરે પડે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments