ભારતના યુકે સ્થિત હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઇસ્વામીએ કેમ્બ્રિજ યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી. તેમણે યુનિવર્સીટી ખાતે આવેલા સેન્ટર ફોર ઓલ્ટરનેટિવ ફાઇનાન્સ, સેન્ટર ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ અને સેન્ટ કેથરીન્સ કોલેજ અને DPI, હ્યુમાનીટી સહિતના વિવિધ વિભાગોના વડાઓ સાથે ભારત સાથેના શૈક્ષણિક અને સંશોધન સહયોગને મજબૂત કરવા બાબતે ચર્ચા કરી હતી.

LEAVE A REPLY