અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ઈવાન્કા ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ ભારતના વડાપ્રધાન મોદીએ તેમનું ભેટીને સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. અમેરિકા અને ભારત વચ્ચે નવો અધ્યાય લખાશે, વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંવાદ થશે
