કોલચેસ્ટરના 44 વર્ષીય ફરહાદ મોહમ્મદ પર ત્રાસવાદ માટે નાણાં અથવા અન્ય મિલકતો ઉપલબ્ધ કરાવવા બદલ આતંકવાદ અધિનિયમ 2000ની કલમ 17 મુજબ પાંચ કાઉન્ટ સાથે તહોમત ફરમાવવામાં આવ્યું છે. તેને બુધવાર, 2 ઓગસ્ટના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.