ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના શહેરોમાં જવાની પાકિસ્તાનની યોજનાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન આ ટ્રોફીની...
એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શુક્રવાર, 15 નવેમ્બરે પોરબંદરના દરિયાકાંઠેથી આશરે 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરી...
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછીથી મુસ્લિમ કટ્ટરપંથીઓ હાવી બન્યા છે અને હિન્દુઓ સહિતની લઘુમતી પર અત્યાર કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશના એટર્ની જનરલે...
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નો ખોટી રીતે લાભ લેવા માટે બિનજરૂરી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના કેસમાં પોલીસે ત્રણ FIR દાખલ કરી...
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઉર્વશી રૌતેલા ફિલ્મ ઇન્ડસટ્રીમાં માં એક ગ્લેમરસ એભિનેત્રી તરીકે જાણીતી છે, તેણે ‘સિંગ સાબ ધી ગ્રેટ’, ‘સનમ રે’ અને ‘હેટ સ્ટોરી...
ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ધ એક્સચેન્જ ખાતે સૌ પ્રથમ વખત આયોજીત દિવાળી અને બાંડી ચોર દિવસ કાર્યકમમાં ઈન્ડો-પેસિફિક મંત્રી...
નેશનલ હેલ્થ સર્વિસે શનિવારે દાવો કર્યો હતો કે તેની કેટલીક હોસ્પિટલો દ્વારા ઉપયોગમાં લેવાયેલા નવા આઇફોન અને એપ્લિકેશનના પરિણામે હજારો દર્દીઓને શંકાસ્પદ ગળાના કેન્સર...
ભારતના પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM)ની મુલાકાત દરમિયાન યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાને દેશમાં ઓફર કરેલા પ્રવાસી સ્થળોની વિપુલતાની શોધ કરવા...
બ્રિટનના પ્રથમ અશ્વેત કેબિનેટ મિનિસ્ટર અને રેસીયલ જસ્ટીસ પરના આર્કબિશપ્સ કમિશનના અધ્યક્ષ લોર્ડ બોટેંગે જણાવ્યું છે કે ‘’ચર્ચની અંદર અશ્વેત લોકો અને અન્ય રંગીન...
વિશ્વભરના જજીસ સાથી ન્યાયાધીશો માટે ચિંતા વ્યક્ત કરવા અને એકબીજાની દરકાર માટે એક 'સલામત જગ્યા' બનાવવા માટે એક થઈ રહ્યા છે એમ ગેઝેટ જાહેર કરી શકે છે.
તાજેતરના વર્ષોમાં જ્યુડીશીયલ વેલબીઇંગ શબ્દ ચર્ચામાં આવ્યો છે. સોમવારે રાત્રે લંડન ક્રિમિનલ કોર્ટ્સ સોલિસીટર્સ એસોસિએશનની વાર્ષિક મીટિંગમાં મુખ્ય વક્તવ્ય આપતા, ઇંગ્લેન્ડ અને વેલ્સના સર્કિટ જજ હર ઓનર જજ કલ્યાણી કૌલ કેસીએ જાહેર કર્યું હતું કે 'ગ્લોબલ જ્યુડિશિયલ સપોર્ટ નેટવર્ક' ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
કૌલે વરિષ્ઠ જજીસ અને કોર્ટના કર્મચારીઓ સામે નોંધાવેલી ફરિયાદોના નિરાકરણ માટે જ્યુડીશીયલ મિનિસ્ટ્રી, લોર્ડ ચાન્સેલર અને લોર્ડ ચીફ જસ્ટિસને કોર્ટમાં લઈ ગયા હતા.
કૌલ જ્યુડિશિયલ સપોર્ટ નેટવર્કના સ્થાપક છે, જે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જજીસ માટેની સ્વતંત્ર સહાયક સંસ્થા છે....