આઈપીએલની 15મી સિઝનની 25મી મેચ પહેલા આઈપીએલ 2022માં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. દિલ્હી કેપિટલ્સ ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળી...
પાકિસ્તાની વંશના ઈંગ્લેન્ડના અંડર-19ના ભૂતપૂર્વ કેપ્ટન અઝીમ રફીકના સંસ્થાકીય જાતિવાદનો ભોગ બન્યો હોવાના આક્ષેપ બાદ હચમચી ગયેલી યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબને ઇંગ્લિશ ક્રિકેટમાં વિવિધતા...
સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી જુનિયર મહિલા વર્લ્ડ કપ હોકીની સેમિ ફાઈનલમાં ભારતનો નેધરલેન્ડ્ઝ સામે 0-3થી પરાજય થયો હતો. ગયા વર્ષની રનર્સ-અપ નેધરલેન્ડ્ઝ આ રીતે...
આઈપીએલમાં આ વર્ષે નવી જ સામેલ થયેલી ગુજરાત ટાઈટન્સની ટીમને સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદે પરાજયનો પહેલો સ્વાદ ચખાડ્યો હતો. એ પહેલા, ત્રણ મેચ રમી ત્રણેમાં...
કોરીઆ ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઈનલમાં શનિવારે (9 એપ્રિલ) ભારતની પી. વી. સિંધુ સેમિફાઈનલમાં કોરીઆની જ એન સેયોંગ સામે સીધી ગેમ્સમાં 14-21, 17-21થી...
ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે રવિવારે તેની બેઠકમાં ચાર દેશોની – ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટુર્નામેન્ટ આઈસીસીના નેજા હેઠળ રમાડવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ...
આઈપીએલમાં વિતેલા વર્ષોની ધરખમ ટીમ્સ આ વર્ષે હજી સુધી સાવ નિરાશાજનક દેખાવ સાથે પોઈન્ટ્સ ટેબલમાં નીચે, લગભગ તળિયે બેઠેલી હાલતમાં છે, અને ગત વર્ષની...
પાકિસ્તાનના બાબર આઝમે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી 16 સદીનો વર્લ્ડ રેકોર્ડ રવિવારે કર્યો હતો. તેણે ફક્ત 84 વન-ડે ઈનિંગ્સમાં 16 સદી નોંધાવી છે,...
સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે રવિવારે જર્મનીને 2-1થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પહેલી મેચમાં...
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રવિવારે (3 એપ્રિલ) મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રન હરાવે રેકોર્ડ સાતમીવાર કપ હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પાંચમીવાર...