રવિવારના (14 મે) પહેલા મુકાબલામાં પણ રાજસ્થાન રોયલ્સે ઘરઆંગણે બેંગલોર સામેની મેચમાં બેટિંગમાં ધબડકો વાળતાં 112 રનથી નામોશીભર્યો પરાજય થયો હતો. બેંગલોરે આપેલા 172...
રશિયામાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ત્રણ મુક્કાબાજો - દીપક (51 કિ.ગ્રા.), હુસામુદ્દીન (57 કિ.ગ્રા.) અને નિશાંતે (71 કિ.ગ્રા.) બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. ભારતનો...
કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના ઘરઆંગણે છ વિકેટે હરાવી મહત્ત્વનો વિજય મેળવતા પ્લેઓફ્સમાં સ્થાન માટેની રેસ રોમાંચક બની છે. હાલ ટોચની...
જો પાકિસ્તાન એશિયા કપની યજમાનીનો અધિકાર ગુમાવશે તો તે ભારતમાં આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપનો બહિષ્કાર કરે તેવી વાસ્તવિક સંભાવના છે, એમ પાકિસ્તાન ક્રિકેટ...
શિખર ધવનના સુકાનીપદ હેઠળની પંજાબ કિંગ્સની ટીમે ગયા સપ્તાહે આઈપીએલમાં એક વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. ટીમે સતત ચાર મેચમાં 200થી વધુ રન...
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં નવી સિઝનની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી છે. નીરજ ચોપરાએ ગયા સપ્તાહે શુક્રવારે પ્રથમ...
આઈપીએલમાં મે મહિનાના પહેલા સપ્તાહના અંતે ગુજરાત ટાઇટન્સે પોઈન્ટ્સ ટેબલમાં 16 પોઈન્ટ્સ (11 મેચમાંથી 8માં વિજય, 3માં પરાજય) સાથે ટોપ પોઝિશન જાળવી રાખી પ્લે...
ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટેની ટીમમાં કે. એલ. રાહુલના સ્થાને ઈશાન કિશનના સમાવેશની જાહેરાત કરી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલની એક મેચમાં...
એશિયા કપ મુદ્દે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘણા સમયથી ભારે ખેંચતાણ અને વિવાદ ચાલી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઘણા સમય અગાઉ...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા ભારતીય બેટર ચેતેશ્વર પુજારાએ ગયા સપ્તાહે સસેક્સ તરફથી ગ્લેમોર્ગન સામે 151 રન કરી પોતાની...

















