કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વેઈટલિફ્ટિંગ ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 73 કિલોગ્રામ કેટેગરીમાં 20 વર્ષના અચિંતા શુલીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અંચિતાએ સ્નૈચમાં...
કોમનવેલ્થ ગેમ્સમાં યુવા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ પુરુષોના વેઈટલિફ્ટિંગ ઈવેન્ટના 67 કિલોગ્રામ વર્ગમાં રવિવારે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જેરેમીએ સ્નૈચમાં સૌથી વધારે 140...
બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ-2022માં અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે, જે તમામ વેઈટલિફ્ટિંગમાં છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર...
બર્મિગહામ ખાતેની કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે ભારતને મેડલ મેળવવામાં સફળતા મળી છે. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે.
21 વર્ષીય...
ઈંગ્લેન્ડના બર્મિંઘમના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં શુક્રવારે 22મી કોમનવેલ્થ ગેમ્સનો રંગારંગ પ્રારંભ થયો હતો. હવે 11 દિવસ સુધી વિશ્વના 72 દેશોના આશરે પાંચ હજારથી વધુ એથલિટ...
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે 119 રનથી વિજય મેળવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં રિઝલ્ટ ડકવર્થ લુઈસ...
ઈંગ્લેન્ડમાં ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓની મોટા પ્રમાણમાં વસતિ ધરાવતા લેસ્ટરશાયરના ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે ભારતના લિટલ માસ્ટર તરીકે ખૂબજ જાણીતા અને લોકપ્રિય ક્રિકેટર સુનિલ...
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝની પહેલી અને બીજી મેચમાં રસાકસીભર્યા જંગમાં વિજય સાથે સીરીઝ 2-0થી જીતી લીધી હતી. પહેલી...
બર્મિંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે (24 જુલાઈ) બેંગલુરૂથી રવાના થઈ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો પહેલીવાર...
ઓલિમ્પિક્સના ગોલ્ડન સુપરસ્ટાર નીરજ ચોપરાએ અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પુરૂષોની જેવલીન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો હતો. નીરજે...