ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં વંશિય ટીપ્પણીના કેસમાં બર્મિંગહામ પોલીસે શુક્રવારે 32 વર્ષના એક વ્યક્તિની ધરપકડને પુષ્ટી આપી હતી. બંને...
ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન સ્ટેડિયમમાં 9 જુલાઈએ રમાયેલી બીજી ટી-20 મેચમાં 49 રનથી વિજય સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 સિરિઝ 2-0થી જીતી લીધી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત કરી હતી. આ સિરિઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં...
ગુજરાત ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવાની તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યમાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી...
ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમાનારી ટી-૨૦ અને વન-ડે સીરીઝ માટેની ભારતીય ટીમમાં કોરોનાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ મેચ ગુમાવી ચૂકેલો સુકાની રોહિત શર્મા ટી-૨૦ અને...
ઈંગ્લેન્ડના એકમાત્ર વન ડે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઓઈન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કરી દીધું છે. મોર્ગન સાત વર્ષ કરતાં વધુ સમયથી...
ઈંગ્લેન્ડે ભારત સામેની ટી-૨૦ અને વન ડે-શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. મોર્ગનની નિવૃત્તિ પછી જોસ બટલરને બંને ટીમનું સુકાનીપદ સોંપાયું છે. ભારત...
ઇંગ્લેન્ડે બર્મિંગહામ ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં પાંચમાં દિવસે વિક્રમજનક લક્ષ્યાંક હાંસલ કરીને ભારતને મંગળવાર (5 જુલાઈ)એ સાત વિકેટે પરાજય આપ્યો હતો. જો રૂટ...
ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ભારતની એક અન્ય ક્રિકેટ ટીમ ગયા સપ્તાહે આયર્લેન્ડના ટુંકા પ્રવાસે હતી, જેમાં તેણે ફક્ત બે ટી-20 મેચની સીરીઝમાં બન્નેમાં આયર્લેન્ડને હરાવી...
વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં સિંગલ્સ પછી ડબલ્સમાં પણ ભારતીય ખેલાડીઓનો દેખાવ ખાસ નોંધપાત્ર રહ્યો નથી અને મહિલા ડબલ્સ તેમજ પુરૂષોની ડબલ્સમાં સાનિઆ મિર્ઝા તથા રામકુમાર...