ભારતના જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ લુઝેન ડાયમંડ લીગ એથ્લેટિક્સમાં 87.66 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.  તેનો આ વર્ષનો બીજો અને કુલ 8મો...
ઈંગ્લેન્ડના સુકાની સ્ટોક્સે બેઝ બોલ શૈલીથી આક્રમક બેટિંગ કરી 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 214 બોલમાં 155 રનની લડાયક ઈનિંગ રમ્યા છતાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 43 રને પરાજય...
શ્રીલંકા વન-ડે વર્લ્ડકપમાં ક્વોલિફાય થઈ ગયું છે. ક્વોલિફાયર્સની સુપર સિક્સની મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવી શ્રીલંકા મુખ્ય ડ્રોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે,...
મંગળવારે વન-ડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરાયો તે પહેલા સોમવારે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ ઉંચે અવકાશમાં કરાયું હતું. ટ્રોફી જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ...
ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમની આઈસીસીએ મંગળવારે (27 જુન) આખરે જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ...
ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ ગયા સપ્તાહે પુરી થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસે અંતિમ સેશનમાં 4.4...
હાલમાં ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી 2023ના આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ક્વોલિફાયર્સ મેચો રમાઇ રહી છે. વર્લ્ડ કપના મેઈન સ્ટેજમાં 10 ટીમ રમશે, જેમાંથી 8 ઓટોમેટિક ક્વોલિફાઈ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે આ વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં યોજાનાર એશિયન ગેમ્સ 2023માં પુરૂષ અને...
ભારતીય ક્રિકેટ ટીમ આગામી જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં તે બે ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે તેમજ પાંચ ટી-20 મેચની સીરીઝ રમવાની...
ભારતના અભિષેક વર્માએ કોલંબિયાના મેડેલીનમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં રવિવારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અભિષેકને આ સફળતા કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત...