પાકિસ્તાન અને શ્રીલંકાના યજમાન પદે બુધવાર, 30 ઓગસ્ટે સાધારણ સમારંભમાં એશિયા કપનો પ્રારંભ થયો હતો. મુલ્તાન સ્ટેડિયમમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ ચાલુ...
અઝરબૈજાનના બાકુમાં ગયા સપ્તાહે પૂર્ણ થયેલી FIDE વર્લ્ડ કપ ચેસની ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને નિયત ગેમ્સમાં ડ્રોમાં ખેંચી ગયા પછી ભારતનો યુવા ગ્રાંડ માસ્ટર...
ભારતની મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી આ ગેમ્સની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે...
2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 7 વર્ષ પછી નીરજે ફરી આ સિદ્ધિ હાંસલ કરી...
ભારતના એથ્લેટ નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંક (જેવેલિન થ્રો) માં રવિવારે (27 ઓગસ્ટ) ભારત માટે આ ઈવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ...
ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસે ગુરુવારે વૈશ્વિક ટેનિસ સ્ટાર રાફેલ નડાલ સાથે ત્રણ વર્ષની ભાગીદારીની જાહેરાત કરી હતી. નડાલ ભારતીય આઈટી કંપનીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર...
જોર્ડનના અમ્માન ખાતે ગયા સપ્તાહે યોજાઈ ગયેલી વર્લ્ડ અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતની મહિલા કુસ્તિબાજોએ ચાર ગોલ્ડ સહિત કુલ 14 મેડલ પ્રાપ્ત કરી ટીમ...
આયર્લેન્ડના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ ટી-20ની સીરીઝમાંથી પ્રથમ બે મેચમાં વિજય સાથે રવિવારે સીરીઝમાં પણ વિજય હાંસલ કર્યો હતો.  રવિવારની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 33 રને...
ઈંગ્લેન્ડે તેની વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ માટેની ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી, જેમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું પુનરાગમન થયું હતું. સ્ટોકસ અગાઉ વન-ડે ક્રિકેટમાંથી...
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે રમાયેલી ફૂટબોલ મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને 1-0થી હરાવી પ્રથમવાર ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પણ પહેલી જ...