કોરોનાકાળમાં ભારતમાં પહેલી વખત ક્રિકેટ સીરીઝ આવતા મહિનામાં રમાશે. ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવાની છે, જેમાંથી પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં...
ઇંગ્લેન્ડે તેના ભારત પ્રવાસ માટેની પ્રથમ બે ટેસ્ટ મેચની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. આ ટીમમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં જેમને આરામ અપાયો...
ભારતની કેન્દ્રીય તપાસ એજન્સીએ (CBI) બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રીસર્ચ લિમિટેડ સામે કેસ કર્યો છે. આ કંપનીઓએ ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાનો ગેરકાયદે,...
ભારતીય ફાસ્ટ બોલર સિરાજે મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં કુલ 13 વિકેટ લીધી છે. એ સાથે, તેણે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર...
ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે તેની સફળતામાં વધુ એક રેકોર્ડ કર્યો હતો. પોતાની બિન્દાસ્ત બેટિંગ માટે જાણીતા પંતે ચોથી ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં એક હજાર...
આગામી ફેબ્રુઆરી મહિનાના પહેલા વીકથી ઈંગ્લેન્ડની ટીમની ભારત પ્રવાસની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવાની છે અને પ્રથમ તથા બીજી ટેસ્ટ ચેન્નાઈમાં અનુક્રમે તા. 5 થી...
ઓસ્ટ્રેલિયાની સામેની ટેસ્ટ સિરિઝમાં ભારતની ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજયને પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ રુપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી...
ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આવા ઐતિહાસિક, રેકોર્ડબ્રેક વિજય સાથે ભારત પુરો કરશે એવી તો હજી મંગળવારે સવારે પણ બહુ થોડા લોકોને કલ્પના હશે, પણ સાંજે તો...
ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલોસાક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા મેચ અધિકારી બની છે. ન્યૂ સાઉથ વેલ્સની 32 વર્ષની પોલોસાક...