ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રખ્યાત ક્રિકેટ સ્થળોમાંના એક ધ ગાબ્બા સ્ટેડિયમને 2032 ઓલિમ્પિક રમતો પછી તોડી પાડવામાં આવશે. આની જગ્યાએ વિક્ટોરિયા પાર્કમાં 60,000 દર્શકોની ક્ષમતાવાળા નવા...
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના નવા વડા તરીકે ઝિમ્બાબ્વેના રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. કોવેન્ટ્રી આઈઓસીના 131 વર્ષના ઈતિહાસમાં 10માં વડા તરીકે ચૂંટાયા છે....
શનિવારે કોલકાતામાં ભવ્ય ઉદઘાટન સમારંભ પછી રવિવારે ચેન્નાઈમાં આઈપીએલ 2025માં બે ધૂરંધર ટીમો – ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઈની ટીમે...
અમેરિકાનો ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સ ગોલ્ફની દુનિયાનું બહુ મોટું નામ છે. 49 વર્ષના આ અબજોપતિ ગોલ્ફરે હાલમાં જ તેના ‘X’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ...
આઈપીએલ 2025નો ભવ્ય ઉદઘાટન સમારંભ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શનિવારે (22 માર્ચ) યોજાયો હતો, જેમાં ગત વર્ષના ચેમ્પિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સના ભાગીદાર માલિક અને ફિલ્મ...
ભારતે 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ શરૂ કરી છે. ઓલિમ્પિકના લક્ષ્યને ધ્યાનમાં રાખતા ભારતે પહેલા 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ દાવેદારી નોંધાવી...
ભારતે અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઔપચારિક રીતે બિડ કરી છે. ગેમ્સનું આયોજન કરવા માટે 'ઇરાદાપત્ર' સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમ માટે 58 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. રોહિત...
ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલ ગયા સપ્તાહે ગુરુવારે કોકેન ડીલના કેસમાં દોષિત જાહેર થયો હતો. કોર્ટ ચુકાદો આપ્યો ત્યારે ઓસ્ટ્રેલિયા વતી 44 ટેસ્ટ મેચ...
ભારતીય લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ આ વર્ષે આઈપીએલ પછી ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમશે. ઇંગ્લિશ ક્લબે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે...