નવી દિલ્હીમાં રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વ હિંસાથી ઘેરાયેલું છે,...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
તમારે યાદ રાખવું રહ્યું કે, અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક જીવન અને પ્રભુ સાથેનું તાદામ્યભર્યું જોડાણ સૌથી મહાન શિક્ષણ, સંપત્તિ...
અનુપમ મિશનનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ પરમ પૂજ્ય શાંતિદાદા 27 જાન્યુઆરી 2023ના રોજ અક્ષરધામવાસી થયા હતા. તેમના અંત્યેષ્ઠિ સંસ્કાર રવિવાર 29 જાન્યુઆરીના...
ઓસ્ટ્રેલિયામાં એક સપ્તાહમાં બીજા હિન્દુ મંદિર પર કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી લખણો લખીને હુમલો કર્યો હતો. ધ ઑસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે અહેવાલ આપ્યો હતો...
સદગુરુ સાથે સંવાદ
જિંદગી કે જીવનના પ્લેટફોર્મ તથા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્યા એ છે કે તે આપણને ક્યાંય લઇ...
ડો. હેમિલ પી લાઠિયા
જ્યોતિષાચાર્ય
શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
સેંકડો વર્ષો પૂર્વે માણસ, પ્રાણીઓ અને વનસ્પતિ સમાન ભાષામાં વાત કરવા જેવું સૌહાર્દપૂર્ણ રમણીય વાતાવરણ હતું ત્યારે ભૂમિ...
લંડનના નોર્થ બ્રેન્ટના એમપી બેરી ગાર્ડિનર ગયા સપ્તાહે ઈન્ડિયા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દિ મહોત્સવની, ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન...
ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન નગર અને પવિત્ર યાત્રાધામ જોશીમઠ નેસ્તનાબૂદ થવાના આરે આવી ગયું છે. સમગ્ર શહેરની જમીન ખસી રહી હોવાથી ભૂસ્ખલન થઈ રહ્યો છે...
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...