ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્રણ માળ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે તથા ‘પ્રાણ...
ભારત બહાર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે જાણીતા થયેલા અમેરિકાના ન્યૂજર્સીના ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. ન્યુ જર્સીના...
પૂ. મોરારિબાપુ
‘રામચરિતમાનસ’ને આધારે આપણે આ કથામાં ‘માનસ-કામદર્શન’ની સંવાદી ચર્ચા કરી રહ્યાં છીએ. અહીં વિચાર નથી,અનુભવ પ્રસ્તુત થઈ રહ્યો છે; જીવનનું સત્ય પ્રસ્તુત થઈ રહ્યું...
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવાર સવારે ઓમકારેશ્વરમાં 8મી સદીના વૈદિક વિદ્વાન અને શિક્ષક આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઓમકારેશ્વર રાજ્યના...
દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
આપણે જો આપણી આંતરિક શક્તિથી પરિચય નહિ કેળવીએ તો ક્યારેય શાંતિ નહિ મળે, ક્યારેય સુરક્ષિત હોવાનો અનુભવ નહિ થાય, ક્યારેય ઈર્ષાની આગ ઠંડી નહિ...
જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ...
ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો...
બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ વડતાલ સ્વામિનારાયણમંદિરના...