જહોન્સન એન્ડ જ્હોન્સન (J&J) ભારતમાં તેની કોરોના વેક્સિનના સ્થાનિક ટ્રાયલ અને ઉત્પાદન માટે ભારતની ફાર્મા કંપની બાયોજિકલ-ઇ સાથે મંત્રણા કરી રહી છે, એમ આ...
ટ્વીટર ઇન્કે મંગળવારે જણાવ્યું હતું કે કેટલાંક એકાઉન્ટ બંધ કરવાના ભારત સરકારના આદેશનું તે સંપૂર્ણ પાલન કરશે નહીં, કારણ કે તે માને છે કે...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટેલિફોન પર વાતચીત કરીને કોરોના મહામારીને મહાત આપવાની, વૈશ્વિક અર્થતંત્રના નવસર્જનની અને વૈશ્વિક ત્રાસવાદ...
ભારત સરકારે કૃષિ આંદોલન અંગે ખોટી અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવતા પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકોના 1,178 એકાઉન્ટ બ્લોક કરવા સોમવારે ટ્વીટરને આદેશ આપ્યો હતો, એમ...
અમેરિકાના શિકાગો એરપોર્ટ ઓથોરિટીએ 3200 વિયાગ્રા ટેબલેટ સાથે એક ભારતીયની ધરપકડ કરી હતી. ભારતીય મુસાફર 3200 વિયાગ્રા પિલ્સ ગેરકાયદેસર લઇ જઇ રહ્યો હતો. જેની...
ભારતના ભાગેડુ ડાયમંડ ટ્રેડર નીરવ મોદીના રીમાન્ડ શુક્રવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન લંડનની જેલમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા. કોર્ટે તેના રીમાંડ...
સંશોધકોના જણાવ્યાનુસાર કોરોનાના સાજા થયેલા દર્દીઓ માટે  રસીનો એક ડોઝ જ પૂરતો રહેશે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં વાઇરસ સામે લડવા જરૂરી એન્ટીબોડીઝ હાજર હોવાથી...
ઓક્સફર્ડ - એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ચેપનો ફેલાવો ઘટાડે છે. આ રસીના એક ડોઝ પછી પણ સુરક્ષાત્મક અસર સાંપડતી હોવાનું આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે જણાવ્યું...
H-1B
અમેરિકાના નવા પ્રેસિડન્ટ જો બાઇડનની સરકારે H-1B વિઝા અંગે અગાઉની ટ્રમ્પ સરકારની નીતિઓને અમલ વિલંબમાં નાંખવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેનાથી 31 ડિસેમ્બર સુધી...
ફાઇઝરે ભારતમાં કોવિડ-૧૯ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે કરેલી અરજી શુક્રવારે પાછી ખેંચી લીધી છે. લોકલ સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી સ્ટડી માટેની ભારતની માગણીને પગલે...