ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નંડેલાએ કોરોનાની કટોકટીમાં ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ નંડેલાએ જણાવ્યું હતું...
કોરોનાની કટોકટી વચ્ચે ભારતને સપોર્ટ કરવા માટે યુએઇમાં બુર્જ ખલિફા સહિતની જાણીતી ઇમારતોમાં ભારતીય ધ્વજના કલર સાથે રોશની કરવામાં આવી હતી. રવિવારે ભારતીય એમ્બેસી...
એસેક્સના બિકનેકરમાં સાઉથ વુડહમ ફેરર્સ તરફ કારમાં જઇ રહેલા 18 વર્ષીય શ્રેય પટેલની ફોર્ડ ફિયેસ્ટા સિલ્વર કાર સામેથી આવતી બ્લુ વોક્સોલ કોરસા કાર સાથે...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને 2,812 લોકોના મોત થયા હતા. દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન,...
બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં પ્રચંડ આગને કારણે ઓછામાં ઓછા 82 લોકોના મોત થયા હતા અને 110 વ્યક્તિ ઘાયલ થયા હતા. ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટને પગલે આગ...
ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે જર્મની, ઇટલી, કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકન સાંસદો, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી હવે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે...
કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ભારતની રાજધાનીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાની રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરતા...
ભારત કોરોના નિરંકુશ બન્યો છે અને સતત ચોથા દિવસે દૈનિક ધોરણે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે દેશમાં એક દિવસમાં વિક્રમજનક...
એક અમેરિકન યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં દાવો કર્યો છે કે, ભારતમાં મે મહિનાના 15 મે સુધીમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિએ હશે. આ સમય દરમિયાન દૈનિક...

















