કોરોના મહામારીને બીજી લહેર ભારતને પોતાના ભરડામાં લીધી છે અને દેશમાં બુધવારે સતત 13મા દિવસે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને વિક્રમજનક...
બ્રિટન અને ભારત વચ્ચે મંગળવારે કરાયેલા માઈગ્રેશન અને મોબિલિટી કરાર હેઠળ યુકેમાં વસતા ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ...
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઈ રહ્યા છે. 65...
ભારતમાં સાત દિવસમાં કોરોના 26 લાખથી વધુ નવા કેસ અને આશરે 23,800ના મોત સાથે 2મેના રોજ પૂરું થયેલું સપ્તાહ અત્યાર સુધીનું સૌથી ચેપી અને...
ભારતીય અમેરિકન બિલિયોનેર બિઝનેસમેન વિનોદ ખોસલાએ ભારતમાં હોસ્પિટલ્સને મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે 10 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. ભારતમાં કોરોના વાઇરસની અસાધારણ કટોકટી વચ્ચે...
ભારતમાં કોરોનાની બીજી લહેરથી ભયંકર સ્થિતિ ઊભી થઈ છે. હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાની અસાધારણ અછત ઊભી થઈ છે અને સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે...
ભારતમાં કોરોના વાઇરસના દૈનિક 4 લાખથી વધુ કેસ નોંધાયા બાદ રવિવારે નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો, જોકે કોરોનાને કારણે એક દિવસમાં વિક્રમજનક...
બાઇડન સરકારના ચીફ મેડિકલ ઓફિસર અને ટોચના મહામારીશાસ્ત્રી ડો. એન્થની ફૌસીએ ભારતમાં કોરોના મહામારીના કહેરને અંકુશમાં લેવા માટે થોડા સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવાનું...
ઓસ્ટ્રેલિયાએ ભારતમાંથી તેના નાગરિકોના આગમન પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે. સોમવારથી ભારતમાં છેલ્લા 14 દિવસથી રહેતા લોકો ભારતમાંથી ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. ઓસ્ટ્રેલિયન નાગરિકો...
ભારતમાં કોરોના વાઇરસના કહેરને પગલે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને ચાર મેથી અનિશ્ચિત સમયગાળા સુધી ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યા છે. અમેરિકાન આ પ્રતિબંધથી મોટા...