તિબેટ અને તાઇવાનથી દૂર રહેવાની સલાહ આપનાર ચીન ખુદ ભારતના મૂળભૂત હિતોને નજરઅંદાજ કરી તંગદિલી વધારવામાં લાગી ગયું છે. આની પાછળનું કારણ હવે જાણવા...
કમ્પ્યુટરથી ડિઝાઇન કરાયેલા સિન્થેટીક એન્ટીવાઇરલ પ્રોટીને સાર્સ-કોવ-2માંથી પ્રયોગશાળામાં સર્જીત માનવકોષનું રક્ષણ કર્યાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. જર્નલ સાયન્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે એન્ટીવાઇરલ એલસીબી-1ની ચકાસણી...
અમેરિકામાં પ્રતિનિધિગૃહે એક વર્ષ પહેલા ફરજ દરમિયાન ગોળીબારથી માર્યા ગયેલા શહીદ ઇન્ડિયન અમેરિકન પોલિસ ઓફિસર સંદીપ સિંઘ ઢાલીવાલનું નામ હ્યુસ્ટનની પોસ્ટ ઓફિસ સાથે જોડી...
લેટિન અમેરિકન દેશ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ મડુરોએ જાહેરાત કરી છે કે, વેનેઝુએલાના સુરક્ષા દળોએ એક અમેરિકન જાસૂસને જે કોલંબિયા સાથેની સરહદ પાસેથી પકડી પાડ્યો...
કોરોના વાઇરસ માટે વિકસાવવામાં આવેલી રસીના ઇમરજન્સીના ઉપયોગ માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી રસીની હ્યુમન ટ્રાયલ શરૂ થઇ...
જાપાનના વડાપ્રધાન શિંજો આબેના રાજીનામા પછી આબેના વિશ્વાસુ અને ખેડૂત પરિવારમાંથી આવતા યોશિહિડે સુગા દેશના નવા વડાપ્રધાન બનશે. સોમવારે, 14 સપ્ટેમ્બરે યોજાયેલી લિબરલ...
ગ્રાફિન માસ્કની મદદથી કોરોના વાયરસને નિષ્ક્રિય કરી શકાતો હોવાનો દાવો હોંગકોંગના વિજ્ઞાનીઓએ કર્યો છે. એક રિસર્ચ જરનલમાં પ્રકાશિત અહેવાલમાં આ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે...
કોરોના વાઇરસ મહામારીને કારણે વિશ્વભરના લોકો ઘરમાં ફસાઇ ગયા છે ત્યારે થાઇલેન્ડમાં પ્લેન કાફેનું ચલણ વધ્યું છે. આ નવા પ્રકલ્પમાં ગ્રાહકોને તેઓ આકાશમાં પ્લેનમાં...
અમેરિકામાં કેલિફોર્નિયા, ઓરેગન અને વોશિંગ્ટનના જંગલમાં લાગેલી આગથી લાખો લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. આગને કારણે શનિવારે સંપૂર્ણ વેસ્ટ કોસ્ટમાં ધૂમાડાનું વાતાવરણ...
ઓક્ટોબર-નવેમ્બરમાં કોવિડ-19ના કારણે યુરોપમાં વધુ મૃત્યુ થવાની ધારણા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-યુરોપના જણાવ્યા મુજબે જણાવ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ તકલીફ પડશે....