અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના શ્રમિકોના કહેવાતા હિતના નામે ઇમિગ્રન્ટ શ્રમિકો માટેના એચ-વન બી વિઝાની સાથોસાથ અન્ય વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરના નિયંત્રણોની...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાઇરસની ફાઇઝર-બોયોએનટેકની વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને ગુરુવારે મંજૂરી આપી હતી. તેનાથી આ વેક્સિસને ઝડપથી મંજૂરી અને વિતરણમાં વિશ્વભરના દેશો માટેનો...
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું બિરુદ વર્ષના છેલ્લા દિવસે છીનવાઇ ગયું હતું. ચીનના બોટલ વોટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને આ...
આત્મનિર્ભર યોજના હેઠળ ભારતે આકાશ મિસાઇલની નિકાસને બુધવારે મંજૂરી આપી હતી. આકાશ મિસાઇલ ભારતની આગવી ઓળખ છે. તેના 99.6 ટકા પાર્ટસ સંપૂર્ણપણે સ્વદેશી છે....
કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને કારણે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે. ડિરેક્ટોરલ જનરલ...
બ્રિટનથી ભારત આવેલા 20 લોકો નવા વાઇરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. નવા વાઇરસથી સંક્રમિત લોકોને રાજ્ય સરકારોના ખાસ હેલ્થ કેર સેન્ટરમાં સિંગલ રૂમ...
ફાઈઝરની કોરોના વાઇરસની વેક્સિન લગાવ્યાના આશરે એક સપ્તાહમાં અમેરિકાના કેલિફોર્નિયામાં 45 વર્ષની એક નર્સ કોવિડ-19થી સંક્રમિત થઈ છે. મેથ્યુ ડબ્લ્યુ નામની આ નર્સ બે...
કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને પગલે ભારત સરકારે બ્રિટન માટેની ફ્લાઇટ પરના પ્રતિબંધને બુધવારે સાત જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. બ્રિટનથી ભારત આવેલા 20 મુસાફરોમાં કોરોના...
કોરોના વાઇરસના નવા સ્ટેનને અંકુશમાં રાખવા ભારત બ્રિટનની ફ્લાઇટ પરના પ્રતિબંધને લંબાવે તેવી શક્યતા છે, એમ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંઘ પૂરીએ મંગળવારે...
ભારતમાં 9થી 22 ડિસેમ્બરે આવેલા અને કોરોના પોઝિટિવ હોય તેવા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનો જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ થશે. બ્રિટનમાં તાજેતરમાં ફેલાયેલા નવા પ્રકારના કોરોના વાઇરસના...