વિશ્વમાં કોરોનાવાયરસથી અત્યારસુધી 1 કરોડ 23 લાખ 86 હજાર 274 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 71 લાખ 86 હજાર 901 લોકો સ્વસ્થ થયા...
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે ચીનના વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના મુદ્દે હોંગકોંગ સાથેની પ્રત્યાર્પણ સંધિ રદ્ કરવાની જાહેરાત કરી છે. જોકે, ચીને આ બાબતને...
અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સિટીએ એક ઓનલાઇન અરજી ફગાવી દેતાં મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવવાનો ઇન્કાર કર્યો છે. આ પ્રતિમા બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલનની એકતા માટે હટાવવા...
અમેરિકામાં 40 પ્રેસિડેન્ટના કપડા બનાવનાર અને 200 વર્ષ જૂની મેન્સવેર કંપની- બ્રૂક્સ બ્રધર્સે નાદારી નોંધાવી છે. બ્રૂક્સ બ્રધર્સે બુધવારે લેણદારોથી બચવા માટે કોર્ટમાંથી સુરક્ષાની...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં એક ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હાલ પુરતું ટ્રમ્પ તેમની નાણાકીય વિગતોને ગુપ્ત રાખી...
બ્રિટનમાં નર્સિંગ અભ્યાસક્રમોમાં અરજીઓનો “વિસ્ફોટ” દર્શાવતા સત્તાવાર ડેટા પ્રમાણે NHSએ પાછલા વર્ષમાં નર્સો અને મિડવાઇવ્સની “રેકોર્ડ નંબર”માં ભરતી કરી છે. નર્સિંગ અને મિડવાઇફરી કાઉન્સિલે...
સ્વ. વી.એમ.પટેલના ધર્મપત્ની અને ઓર્લાન્ડોના યુનિવર્સલ મોરગેજના જયેશ વી. પટેલના માતુશ્રી શ્રીમતી કુંજલાતાબેન વી. પટેલનું તા. 7 જુલાઇ, 2020, મંગળવારે રાત્રે નિધન થયું હતું....
અમેરિકાના પ્રથમ લેડી મેલેનિયા ટ્રમ્પની લાકડાની મૂર્તિ સ્લોવેનિયામા આવેલા તેમના હોમટાઉન સેવેનિકામા સ્થાપિત કરવામા આવી હતી. 4 જુલાઇ એટલે કે અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર...
ચાન્સેલર ઋષિ સુનકે બેરોજગારીની મુશ્કેલીને થાળે પાડવા અને દેશ પરના આર્થિક સંકટને ડામવા £30 બિલીયનની યોજના જાહેર કરી છે. આ મિની બજેટ અંતર્ગત એમ્પલોયર...
તાજેતરમાં એક્સ્પેંટર પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા સ્થાપિત અને ટીઆરએસ ફૂડ્સ તથા ઇસ્ટ એન્ડ ફૂડ્સ બ્રાન્ડ્સનો સમાવેશ કરતા એથનીક ફૂડ્સ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ફુડ્સે તા. 3 જુલાઈ...