યુકેની ફેશન ચેઇન પીકોક્સ અને યેગર એડમીનીસ્ટ્રેશનમાં હોવાની જાહેરાત થતાં આશરે 500 જેટલી શોપ્સ બંધ થવાથી 4,700 લોકોની  નોકરીઓ જોખમમાં મૂકાઇ છે. તેની પેરેન્ટ કંપની...
ટોચની મનાતી વોરીકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ દ્વારા વેસ્ટ મિડલેન્ડ્સના વિવાદાસ્પદ અને અસંખ્ય કૌભાંડો સાથે જોડાયેલા હોવાનો આરોપ ધરાવતા ડેપ્યુટી પોલીસ અને ક્રાઈમ કમિશનર વહીદ...
Home Secretary, Priti Patel
મંત્રી તરીકેના નીતિ નિયમોનો ભંગ કર્યો હોવાનું કેબિનેટ ઑફિસની ઇન્ક્વાયરીમાં બહાર આવ્યું હોવા છતાય વડાપ્રધાન બોરિસ જ્હોન્સને  હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ટેકો આપ્યો છે....
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનાં જીવનસંસ્મણ (મેમોર્સ)ના પુસ્તકની માત્ર 24 કલાકમાં આશરે 9 લાખ નકલોનું વેચાણ થયું હતું. આ પુસ્તકની કિંમત 45 ડોલર છે....
આ શિયાળામાં વિસ્તૃત ફ્લૂ રસીકરણ પ્રોગ્રામના ભાગ રૂપે તા. 1 ડિસેમ્બરથી 50થી 64 વર્ષના લોકોને ફ્લૂની રસી મફત અપાશે એવી સરકારે શુક્રવાર તા. 20...
દેશના લાખ્ખો ઘરમાં નાસ્તાના ટેબલ પર તમને દરરોજ સવારે મલ્ટિવિટામિન સપ્લીમેન્ટ્સ લેનારા લાખો લોકો જોવા મળશે પરંતુ વિટામિનની ગોળીઓ ખરેખર માનસિક ભ્રમને પોષવા માટેનું એક...
બ્રિટિશ-એશિયન નીલ મુખર્જી, જેમના ભારતીય માતાપિતા 1969 અને 1970માં યુકે આવ્યા હતા તેઓ વિન્ડરશ સ્કીમ અને વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમ અંગે વિન્ડ્રશ મુદ્દાથી પ્રભાવિત સમુદાયોમાં...
વિવિધ ગુજરાતી સંગઠનોના સંયુક્ત ઉપક્રમે ઝૂમ પર દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. 14 નવેમ્બર 2020ના રોજ કરવામાં આવી હતી. ભારતના હાઇ કમિશ્નરના પ્રતિનિધિ આર્થિક,...
વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સંરક્ષણ ખર્ચમાં ચાર વર્ષના ગાળામાં £16 બિલીયનનો વધારો કરવા સંમત થયા છે. સંરક્ષણ ખર્ચમાં થનારો આ વધારો સાયબર ડીફેન્સ, સ્પેસ કમાન્ડ...
પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્મ કોર્ટે ત્રાસવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદને ત્રાસવાદી સંબંધિત બે કેસમાં ગુરુવારે 10 વર્ષ જેલની સજા ફટકારી હતી. હાફિઝ સઇદને...