તાલિબાનો સામે લડાઈ લડ્યા વગર કાબુલનું પતન અમેરિકન ઇતિહાસની સૌથી મોટી હાર પૈકીની એક ગણાશે, એમ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. તાલિબાનોએ કાબુલમાં...
અફધાન પ્રેસિડન્ટ અશરફ ગની અને વાઇસ પ્રેસિડન્ટ અમીરુલ્લાહ સાલેહ રવિવારે દેશ છોડી ભાગી ગયા હતા. તાજિકિસ્તાનને રવિવારે વિમાનના ઉતરાણને મંજૂરી ન આપતા તેઓ ઓમાન...
તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનમાં પોતાનો કબજો જમાવ્યા બાદ ભારે અરાજકતા અને ભયનો માહોલ ઊભો થયો હતો. સોમવારે કાબુલ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા...
અફઘાનિસ્તાનમાં રવિવારે તાલિબાનની જીત વચ્ચે પ્રેસિડન્ટ અશરફ ગનીએ દેશ છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કાબુલમાં વાતચીત કર્યા...
તાલિબાન ત્રાસવાદીઓ રવિવારે અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતા. સરકારના એક પ્રધાને જણાવ્યું હતું કે સત્તા વચગાળાના વહીવટીતંત્રને ટ્રાન્સફર કરવામાં આવશે. બીજી તરફ અમેરિકાએ હેલિકોપ્ટર...
ભારતના 75માં સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત હિંમત અને દ્રઢતા સાથે ત્રાસવાદ...
President Biden to sign gun control order
ભારતના 75માં સ્વતંત્રતા દિવસના અવસર અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન સહિતના દુનિયાભરના નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. ભારતના સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ શનિવારે બાઇડનને એક નિવેદન જારી...
કેરિબિયન દેશ હૈતીમાં શનિવારની સાંજે 7.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને પગલે અનેક ઈમારતો કડડભૂસ થઈને પડી ગઈ હતી અને ઓછામાં ઓછા 304 લોકોના મોત થયા...
અમેરિકામાં વસતી ગણતરીના આંકડાં જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર શ્વેત નાગરિકોની વસતી ઘટી છે. શ્વેત નાગરિકોની વસતી ૨૦૧૦માં ૧૯.૬ કરોડ હતી, એ ઘટીને...
ભારતની આઝાદીના મુખ્ય લડવૈયા મહાત્મા ગાંધીને અમેરિકા દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે તેવી સંભાવના છે. આ માટે અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ કરવામા...