વી.જે. ડેની 75મી વર્ષગાંઠ અને ભારતીય સ્વતંત્રતા દિવસની 73મી વર્ષગાંઠ પ્રસંગે વેલ્શના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના વિશાળ બલિદાનના સ્મરણાર્થે...
ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા તેના રેકોર્ડ આર્થિક ક્રેશથી સુધરી રહી છે અને તેમને કેટલાક "આશાસ્પદ સંકેતો" જોવા મળ્યા છે. જો...
ગ્રેટર માન્ચેસ્ટર, લેસ્ટર, વેસ્ટ યોર્કશાયરના ભાગો અને ઇસ્ટ લેન્કશાયરના કેટલાક નગરોમાં કોવિડ-19ના ચેપના વધતા વ્યાપને કારણે મેળાપ પરના વર્તમાન નિયમો યથાવત રાખવામાં આવ્યા છે....
લેસ્ટરના ભૂતપૂર્વ લોર્ડ મેયર અને નોર્થ એવિંગટનના લેબર કાઉન્સિલર રશ્મિકાંત જોશી લોકડાઉન દરમિયાન સામાજિક અંતરના નિયમોને તોડવા બદલ વિવાદમાં ફસાયા છે અને તેમના આ...
NHS કન્ફેડરેશન દ્વારા સંચાલિત અને NHS ઇંગ્લેન્ડ દ્વારા સપોર્ટેડ NHS રેસ અને હેલ્થ ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટર તરીકે ડો. હબીબ નકવી,MBEની નિમણૂક કરવામાં આવી છે. આ...
લેસ્ટરમાં કોરોનાવાયરસ લોકલ લોકડાઉનને આંશિક રીતે હળવું કરવામાં આવ્યું છે અને બુધવારથી બ્યુટી સલુન્સ, આઉટડોર સ્વીમીંગ પુલ, નેઇલ બાર્સ, ટેનિંગ બૂથ, મસાજ પાર્લર, સ્પા,...
કોવિડ-19ના કારણે લોકડાઉનના પ્રતિબંધ હોવા છતાં લેસ્ટર સીટી કાઉન્સિલર રૂમા અલીએ તેમના ઘરના બગીચામાં કૌટુંબિક બરબેકયુ પાર્ટીનું આયોજન કર્યા બાદ લેસ્ટર લેબર પાર્ટીના વડાઓએ...
ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર બ્રિટિશ પાકિસ્તાનીઓ, કાશ્મીરીઓ અને ખાલિસ્તાન તરફી બ્રિટિશ શીખો દ્વારા આયોજિત વિરોધને લક્ષમાં લેતા નવા ભારતીય હાઇ કમિશ્નર...
ઓગસ્ટ 1995માં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની સ્થાપનાના 25 વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક...
અમેરિકાના ક્લીવલેન્ડ, મિસિસિપીના 45 વર્ષીય હોટેલિયર યોગેશ પટેલની ગયા અઠવાડિયે વહેલી સવારે હોટલમાંથી બહાર કાઢી મુકવામાં આવેલા એક મહેમાન દ્વારા માર મારી હત્યા કરવામાં...