ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે પ્રથમ વખત રાજદ્વારી મંત્રણા કરી હોવાનું મંગળવારે સ્વીકાર્યું હતું. કતારની રાજધાની દોહામાં તાલિબાનની પોલિટિકલ ઓફિસના હેડ શેર મોહમ્મદ અબ્બાસે ભારતીય...
સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર મંગળવારે થયેલા ડ્રોન હુમલામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વિમાનને નુકસાન થયું હતું, એમ યેમનમાં...
અમેરિકાના સૈનિકોની વારસી સાથે અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત...
કાબુલ એરપોર્ટથી મંગળવારે પોતાના સૈનિકોને લઈને ઉપડેલા અમેરિકાના છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી સૈન્ય અભિયાનનો અંત આવ્યો હતો. અમેરિકાએ કાબુલ એરપોર્ટ...
ભારતમાં ગયા સપ્તાહે કોરોનાના ૨.૯ લાખ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના સપ્તાહની સરખામણીએ ૩૨ ટકા વધુ છે. માત્ર કેરળમાં ૧.૯ લાખ કેસ એટલે...
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગલે ભારત સરકારે એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લગાવાયેલા પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો રવિવારે નિર્ણય કર્યો હતો, એમ એવિયેશન...
યુએસ કેપિટોલ પર આ વર્ષે 6 જાન્યુઆરીએ થયેલા જીવલેણ હુમલાની તપાસ કરતી કોંગ્રેસનલ કમિટીએ બુધવારે સરકારી એજન્સીઓ પાસેથી દસ્તાવેજોની પ્રથમ માગણી કરી છે, જેમાં...
જો બાઇડેનની તરફેણમાં મિશિગનના ચૂંટણી પરિણામોને પડકારતા કેસમાં કોર્ટ પરંપરાનો દુરુપયોગ કરવા બદલ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલા નવ વકીલોને નાણાકીય દંડ અને...
આ વર્ષ જુનમાં BAPS ચેરિટીઝ દ્વારા 70 સમૂદાયોમાં વાર્ષિક વોક અને દોડનું આયોજન કર્યું હતું. આ વર્ષે અગાઉની જેમ કોવિડને ધ્યાનમાં રાખીને સહભાગીઓ અને...
અમેરિકામાં તાજેતરમાં કરાયેલ વસતી ગણતરીના આંકડા અનુસાર ઉચ્ચ શિક્ષણ અને મિલકતના મુદ્દે ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં કાઠું કાઢ્યું છે. અમેરિકાવાસી ભારતીયોની સરેરાશ ઘરેલુ...

















