કેનેડાના સાર્વભૌમત્વ અને અર્થતંત્ર પરના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા કરી રહ્યાં છે ત્યારે કેનેડાના નવા વડાપ્રધાન વડાપ્રધાન માર્ક કાર્ની સોમવારે પેરિસ અને લંડનની...
ગયા અઠવાડિયે સંગમ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા સ્યાલ, રીતુ કાબરા, શોભુ કપૂર અને માયા સોંઢી આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા. આ પ્રસંગે સેંકડો મહિલાઓ એકઠી થઈ હતી. બ્રિટિશ એશિયન સેલિબ્રિટીઓએ સ્ત્રી-દ્વેષ અને પૂર્વગ્રહથી ભરેલા ઉદ્યોગમાં પ્રવેશ કરવાના તેમના અનુભવો શેર કર્યા હતા. ઉદ્યોગના દિગ્ગજોએ પુરુષ-પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં તેમના પડકારો વિશે પણ વાત કરી. તેમના મુક્ત ભાષણોએ કાર્યક્રમ દરમિયાન નોંધપાત્ર ચર્ચા જગાવી હતી અને ઘણા સહભાગીઓ પોતાના અનુભવો શેર કર્યા હતા. એક પુરસ્કાર વિજેતા ચેરિટી, સંગમ ફાઉન્ડેશનનો હેતુ તમામ ઉંમરના અને પૃષ્ઠભૂમિના લોકોને સશક્ત બનાવવાનો છે. તેની સફર છ દાયકા પહેલા એક નવા દેશમાં એશિયન મહિલાઓ અને પરિવારોને ટેકો આપવા માટે એક નાની સંસ્થા તરીકે શરૂ થઈ હતી.
એજ યુકેના નવા રિપોર્ટ મુજબ ઘણી વૃદ્ધ મહિલાઓ સ્પષ્ટપણે અસમાનતાનો અનુભવ કરે છે. ઇંગ્લેન્ડમાં વસતી ૫૦ વર્ષ કરતા વધુ વયની ૩૬%થી વધુ સ્ત્રીઓ એટલે...
20 લાખથી વધુ બાળકોના જીવન બચાવવામાં મદદ કરનાર પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન રક્તદાતા ૮૮ વર્ષના જેમ્સ હેરિસનનું ૮૮ વર્ષની વયે ન્યૂ સાઉથ વેલ્સના એક નર્સિંગ હોમમાં...
પ્રતિષ્ઠિત બ્રિટિશ-ભારતીય હોટેલિયર, ફિલાન્થ્રોપિસ્ટ અને સમુદાયના દિગ્ગજ શ્રી જોગીન્દર સેંગરના અંતિમ સંસ્કાર 5 માર્ચ 2025 ના રોજ બપોરે સેન્ટ મેરીલબોન સ્મશાનગૃહ ખાતે સંપન્ન થયા...
મહારાજા ચાર્લ્સ ત્રીજાએ સોમવારે કોમનવેલ્થ દિવસની ઉજવણી પ્રસંગે ભારત સહિત 56 સભ્યોની સંસ્થા કોમનવેલ્થના વડા તરીકે કોમનવેલ્થ દિવસના સંદેશમાં સંવાદિતા માટે હાકલ કરી હતી....
સિવિલ સર્વન્ટ અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતી તથા મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઇડ ઇંગ્લેન્ડ (MHFAE) ના સીઈઓ અને સ્થાપક સભ્ય પોપી જમાન આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમના ભાગ રૂપે 6ઠ્ઠી એપ્રિલના રોજ યોજાનારી બ્રાઇટન મેરેથોનમાં સાડી પહેરીને દોડી રહ્યા છે. આ માટે તેમણે ઓગસ્ટ 2024થી તાલીમ લેવાનું શરૂ કર્યું...
પાર્કર રિવ્યુએ જાહેર કરેલા 2025ના રિપોર્ટ મુજબ FTSE 100 કંપનીઓમાંથી 95% અને FTSE 250 કંપનીઓમાંથી 82% કંપનીઓએ બોર્ડમાં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટર...
તા. 5ના બુધવારે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરના કાફલા તરફ ધસી રહેલા ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીએ કરેલા સુરક્ષા ભંગની ભારત અને યુકે સરકારે  સખત નિંદા...