યુકેમાં કાયદેસરના માઇગ્રેશનને ઘટાડવા માટે કડક પ્રતિબંધો લાગુ થયા પછી દેશમાં વર્ક અને સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં અંદાજે 400,000નો ઘટાડો નોંધાયો...
યુકેમાં ચાર ભારતીય માઇગ્રન્ટ્સને ઘૂસાડવાના પ્રયાસમાં પકડાયેલા બે લંડનવાસી શખ્સને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હતી.
યુકે હોમ ઓફિસના જણાવ્યા મુજબ,...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુવનેશ્વરમાં શુક્રવાર, 10 જાન્યુઆરીએ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં 27 લોકોને પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કર્યા હતાં. મુર્મુએ...
ભારતીય મૂળના બ્રિટિશ સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલની દક્ષિણ આફ્રિકા ખાતેની પેટાકંપની આર્સેલર મિત્તલ સાઉથ આફ્રિકા AMSA) તેનો લોંગ સ્ટીલ પ્લાન્ટ બંધ કરશે. તેનાથી 3,500થી...
વૈશ્વિક પાસપોર્ટ ઇન્ડેક્સમાં આ વર્ષે ભારતનું રેન્કિંગ એકસાથે પાંચ સ્થાન ગબડીને 85 પર પહોંચી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતીય પાસપોર્ટ 80માં સ્થાને...
વેદાંત ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ અનિલ અગ્રવાલ લંડનમાં આઇકોનિક રિવરસાઇડ સ્ટુડિયોના નવા માલિક બન્યાં હોવાની બુધવારે એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરાઈ હતી. 100 વર્ષ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 18મા પ્રવાસી ભારતીય દિવસ 2025 સંમેલનમાં ચાર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘વિશ્વરૂપ રામ’ નામના પ્રથમ પ્રદર્શનમાં રામાયણના સાર્વત્રિક વારસા...
ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર 9 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા ડાયસ્પોરાને ભારતીય એમ્બેસેડર માને છે. ઇન્ડિયન...
1980ના દાયકામાં પોતાની સ્થિતિનો લાભ ઉઠાવીને હિચિન, હર્ટફર્ડશાયરમાં પૂજા સ્થાન અને તેમના ઘરોમાં 'આક્રમણ' કરીને આઠથી ચૌદ વર્ષની વયની ત્રણ છોકરીઓનું જાતીય શોષણ કરવાના...
રોશડેલની કુખ્યાત પીડોફાઇલ ગેંગ સામેની સફળ કાર્યવાહીમાં કેન્દ્રીય રહેલા અને તેનો પર્દાફાશ કરનાર ભૂતપૂર્વ ચીફ પ્રોસીક્યુટર નઝીર અફઝલે વરિષ્ઠ કન્ઝર્વેટિવ્સ અને બિલીયોનેર ઇલોન મસ્કની...