વીસેક વર્ષ અગાઉ સાઉથ આફ્રિકામાં પોતાની માતા પ્રિન્સેસ ડાયનાના સન્માનમાં સ્થપાયેલી ચેરિટીના મેન્ટર પદેથી પ્રિન્સ હેરીએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. તેમણે બોર્ડરૂમમાં વિવાદના પગલે...
યુકે અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલો આરોગ્ય અને લાઇફ સાયન્સ કરાર બંને દેશોમાં આરોગ્યસંભાળ ક્ષેત્રની નવીનતા અને સુરક્ષાના સહયોગને મજબૂત બનાવશે, એમ તા. 24ના...
ટીમવર્ક આર્ટ્સ દ્વારા કામિની અને વિંડી બંગા ફાઉન્ડેશન પ્રસ્તુત વોઇસીસ ઓફ ફેઇથ કાર્યક્રમનું આયોજન લંડનના બાર્બિકન સેન્ટરમાં 28 થી 30 માર્ચ, 2025 દરમિયાન કરવામાં...
સ્ત્રીઓને પોતાના સ્વાસ્થ્યને પ્રથમ સ્થાન આપીને બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે પોતાના સ્તનની તપાસ કરાવવા એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે. સ્તન કેન્સર એ યુકેમાં સૌથી...
સ્ટાર એકેડેમીના સીઇઓ સર હમીદ પટેલને ઓફસ્ટેડના બોર્ડના વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા બાદ તેઓ યુકેની શિક્ષણ સંસ્થાઓનું ઇસ્લામિકરણ કરશે એવી અફવાઓને સરકારે રદીયો...
બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજના દરને 4.5% પર સ્થિર રાખ્યા છે. બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ કહ્યું હતું કે "હાલમાં ઘણી અનિશ્ચિતતા છે, પરંતુ વ્યાજનો દર...
લેબર ચાન્સેલર રશેલ રીવ્સ £2 બિલિયનના વિશાળ વ્હાઇટહોલ બચત અભિયાનના ભાગ રૂપે 10,000 સિવિલ સર્વન્ટ્સની નોકરીઓ કાપવાની તૈયારી કરી રહ્યા છે. સ્પ્રિંગ સ્ટેટમેન્ટ પહેલાં...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવાર તા. 24ના રોજ ઈન્ડિયા હાઉસ, લંડન ખાતે પ્રતિષ્ઠિત હાઈ ટી રિસેપ્શનમાં ભારત-યુકે સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણની  ઉજવણી કરી...
ડીપાર્ટમેમન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ દ્વારા સેન્ટ્રલ લંડનના લેન્કાસ્ટર હાઉસ ખાતે તા. 24ની રાત્રે ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા બિઝનેસ સેક્રેટરી...
ઊંચા વ્યાજ દરો, સ્થિર ફુગાવો, ગ્રાહકોમાં ફફડાટ, બિઝનેસીસ પર આકરા વેરાઓ અને નેશનલ ઇન્સ્યોરંશ ચૂકવવાનું દબાણ અને દેશની પ્રતિબંધિત રાજકોષીય નીતિ મધ્યમથી લાંબા ગાળાના...