યુગાન્ડાથી યુકે આવેલા એશિયનોના આગમન - પુનઃસ્થાપનની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે HM ધ કિંગ ચાર્લ્સ અને બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા એક સ્વાગત સમારોહનું આયોજન...
બાલમોરલ રોડ સ્થિત સાઉથેન્ડ હોસ્પિટલના આવાસમાં કથિત રીતે એક મહિલા સાથીદાર સાથે 2020 અને 2021 માં અભદ્ર હરકત કરી તેણીને થપ્પડ મારવાના આરોપસર ડો....
ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં એક શંકાસ્પદ ડ્રગ ડેન પર કરાયેલા ગોળીબારમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. માસ્ક પહેરેલા...
બ્રિટનના નવનિયુક્ત વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે ટ્વીટ કરી ચેતવણી આપી હતી કે તેમની સરકારે કેટલાક "ખૂબ જ મુશ્કેલ નિર્ણયો" લેવા પડશે પરંતુ લોકોને...
લંડનના મેયર સાદિક ખાન, યુનાઈટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી તા. 24 અને 26 ઑક્ટોબરના રોજ 'પ્રકાશના...
યુગાન્ડન એશિયનના યુકેના આગમનના 50 વર્ષની ઉજવણી પ્રસંગે હાઉસ ઓફ લોર્ડ્ઝમાં યોજાયેલ એક ચર્ચામાં લોર્ડ નવનીત ધોળકિયાએ યુકેના વડા પ્રધાન તરીકે ચૂંટાયેલા પ્રથમ 'ભારતીય...
લેસ્ટરમાં થયેલા હિન્દુ મુસ્લિમો વચ્ચેની તાજેતરની અશાંતિની સમીક્ષાનો શહેરના હિન્દુ સમુદાય દ્વારા વિરોધ કરી બહિષ્કાર કરવામાં આવ્યો છે. મુખ્યત્વે મુસ્લિમ અને હિન્દુ સમુદાયના યુવાનોને...
મંગળવાર 18મી ઑક્ટોબર 2022 ના રોજ, સર અશોક જે. રાભેરુ KCVO DLને વિન્ડસર કાસલ ખાતે એક સમારોહમાં તેમની નાઈટહુડ પદવી નાયત કરાઇ હતી. રોયલ...
2015 અને 2021 ની વચ્ચે GCSEમાં ગુજરાતી સહિત બંગાળી, ફારસી, પંજાબી અને ઉર્દૂ વિષય માટે પરિક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. લેબર...
નવા ચાન્સેલર જેરેમી હંટ દ્વારા મિની-બજેટમાં સમાવિષ્ટ કરવેરાની કપાતના મોટાભાગના સૂચનો સંપૂર્ણપણે રદ કરી દીધા બાદ વડા પ્રધાન લિઝ ટ્રસ ભારે દબાણ હેઠળ હતા...