પશ્ચિમ બંગાળાની વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે ભાજપમાં જોડાયા હતા. રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સામેના ચૂંટણીજંગમાં ભાજપની આ મોટી...
કચ્છના વતની અને બંગાળમાં મમતા બેનર્જીના નજીકના ભૂતપૂર્વ સાથી દિનેશ ત્રિવેદી શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે ગત મહિને રાજ્યસભામાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ...
અમેરિકન વહીવટીતંત્રમાં ભારતીય-અમેરિકન સમુદાયના ઘણાબધા લોકો વહિવટીતંત્રની મોખરાની જવાબદારીમાં હોવાનો ઉલ્લેખ કરી પ્રેસિડેન્ટ બાઇડેને નાસાના વિજ્ઞાનીઓ સાથે વર્ચ્યુઅલ વિચારવિમર્શ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય-અમેરિકનો...
વેબ સિરિઝ તાંડવના ધાર્મિક લાગણી દુભાવતા દ્રશ્યોને લઈને જાગેલા વિવાદમાં એમેઝોન પ્રાઈમ વિડિયોના વડા અપર્ણા પુરોહિતને ધરપકડ સામે રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું...
ભારત સરકારના કૃષિ કાયદાના વિરોધમા દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આંદોલનના 100માં દિવસે શનિવારે નવી દિલ્હી બહારના મુખ્ય એક્સપ્રેસવે બ્લોક કરવાની જાહેરાત કરી...
ભારતમાં અત્યાર સુધી આશરે 15 મિલિયન લોકોને વેક્સિનના 18 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે વેક્સિનના 1.4 મિલિયન ડોઝ આપવામાં આવ્યા હતા, જે રસીકરણ...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 27 માર્ચથી ચાલુ થઈ રહેલી ચૂંટણી માટે રાજ્યના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ શુક્રવારે ૨૯૧ ઉમેદવારોની યાદી જાહેર કરી...
કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુરુવારે મેટ્રોમેન તરીકે ઓળખાતા ઈ શ્રીધરનને પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. 88 વર્ષના શ્રીધરન ગયા સપ્તાહે ભાજપમાં જોડાયા...
ભારતમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરૂ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. ભારત સરકાર દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા 'ઈઝ ઓફ લિવિંગ'...
ભારતમાં એક મહિના બાદ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો હતો. દેશમાં એક દિવસમાં આશરે 17,000થી વધુ કેસ નોંધાયા હતા અને 89 લોકોના મોત થયા...