ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકના વેક્સિન ઉત્પાદન પ્લાન્ટમાં સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે...
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યાના 2 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો હતો. આ પક્ષોએ પોતાના ઉમેદવારો સામેના ગુનાહિત કેસોને જાહેર ન કરવાના કારણે...
ઈન્ડિયાથી વિદેશયાત્રાની માંગમાં વધારો થવાના પગલે છેલ્લા એક મહિનામાં સરેરાશ ઈકોનોમી ક્લાસની એર ટિકિટના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે. એર ટિકિટના બુકિંગ સહિતની સેવાઓ...
તાલિબાન અને અફઘાન સૈનિકો વચ્ચેના ભીષણ જંગને પગલે ભારત સરકારે તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવાની મંગળવારે અપીલ કરી હતી. ભારતે મઝાર-એ-શરીફમાં સક્રિય પોતાના એકમાત્ર...
શ્રાવણ માસના પ્રથમ દિને સોમવાર, 9 ઓગસ્ટના રોજ અબુધાબીના BAPS હિન્દુ મંદિર ખાતે એક ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મહામારી અંગેના નિયમોને ધ્યાનમાં...
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું મહત્ત્વનું સુધારા બિલ સંસદમાં રજૂ કરતાં હવે ગુજરાતમાં પાટીદાર અનામતનો માર્ગ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલની હાઇલેવલ ઓપન ડિબેટની અધ્યક્ષતા કરીને તેમના સંબોધતા દરિયાઇ સુરક્ષા વધારવાનાં વિષય પર ભાર મુકતા મૂકીને...
લંડન હાઇ કોર્ટના જજે સોમવારે ભારતના ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશની વિરુદ્ધમાં અપીલ કરવાની પરવાનગી આપી હતી. હાઇ કોર્ટના...
રવિવારે જાપાનના પાટનગર ટોકિયોમાં ઓલિમ્પિક્સ રમત સ્પર્ધાઓનું સમાપન થયું. આ વખતે ભારતે એક ગોલ્ડ મેડલ સાથે કુલ સાત મેડલ હાંસલ કરી દેશના માટે એક...

















