ઇન્ડિયન રેલવે હવે પ્રતિ કલાક 130 કિ.મી.થી 160 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. આ ટ્રેનમાં નોન-એસી કોચ, એટલે કે સ્લીપર અને...
તમિલ ફિલ્મ સ્ટાર ખૂશ્બુ સુંદર કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટમાં તેમણે ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. એક...
અર્થતંત્રમાં માગને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને તમામ કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયાના વ્યાજમુક્ત ફેસ્ટિવલ એડવાન્સ,...
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પાવરગ્રીડ ફેઇલ થતાં સોમવારે સવારે દસ વાગ્યે સમગ્ર શહેરમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાઈ જતાં સમગ્ર મુંબઈમાં...
એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) 2019-20ના નાણાકીય વર્ષ માટેના 8.5 ટકા વ્યાજનો પ્રથમ હપ્તો દિવાળી સુધીમાં જમા કરાવે તેવી શક્યતા છે તેમ મીડિયાના એક...
વિશ્વની અગ્રણી ફૂડ એન્ડ બેવરેજિસ કંપની પેપ્સિકો ભારતના બજારના ભાવિ અંગે આશાસ્વદ છે અને ઉત્તરપ્રદેશમાં તેના સ્નેક પ્લાન્ટમાં રોકાણ વધારીને 814 કરોડ રૂપિયા કરશે,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણનો રવિવારે પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન જણાવ્યું હતું કે આ યોજના ગ્રામીણ ભારતમાં...
ભારતમાં કોરોનાના કેસનો આંક 70 લાખને વટાવી ગયો છે, જ્યારે અત્યાર સુધી આશરે 60 લાખ લોકો કોરોનામુક્ત બન્યા છે. કોરોનાના કેસની સંખ્યા 60 લાખે...
ચારધામ મંદિરના દ્વારા હવે દેશભરના શ્રદ્ધાળુ માટે ખૂલી ગયા છે. ઉત્તરાખંડની બહારના રાજ્યોના પ્રવાસીઓ માટે કોવિડ-19નો ફરજિયાત ટેસ્ટનો નિયમ દૂર કરવામાં આવ્યો છે. શુક્રવારે...
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેસનો આંકડો 69.77 લાખ થઈ ગયો છે, જે આજે શનિવારે 70 લાખને પાર થઈ જવાની પ્રબળ સંભાવના છે. પરંતુ સાથોસાથ સારી અને રાહતની બાબત એ છે કે એક્ટિવ કેસનો આંકડો ઘટીને નવ લાખથી ઓછો થયો છે. કારણ કે, નવા કેસની સામે સાજા થઈ રહેલા દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. શુક્રવારે ભારતમાં 73 હજાર 220 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82 હજાર 292 દર્દી સાજા થયા છે. આ સતત 20મો દિવસ હતો, જ્યારે નવા કેસ 90 હજારથી નીચે રહ્યો હતો....