ઉત્તર પ્રદેશના ઋષીકેશમાં યોગ શીખવા આવેલી અમેરિકાની 37 વર્ષીય મહિલાએ પોતાના પર વારંવાર રેપ થયો હોવાની પોલીલ ફરિયાદ નોંધાવી છે, એમ ગુરુવારે પોલીસે જણાવ્યું...
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનું લાંબી બિમારી બાદ બુધવારની રાત્રે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. પાસવાન કેન્દ્ર સરકારના ખાદ્યાન્ન મંત્રી હતા. લોક જનશક્તિ...
12 ચૂંટણી રાજ્યોમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની ગાઈડલાઈનમાં ગુરુવારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો હતો. સરકારે રાજકીય રેલીઓને તાત્કાલિક અસરથી મંજુરી આપી...
ભારતના જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 9.6 ટકાનો તીવ્ર ઘટાડો થવાનો અંદાજ છે. રાષ્ટ્રીય લોકડાઉન તથા કોરોના વાઇરસને કારણે લોકો અને કંપનીઓની આવકમાં ઘટાડાને કારણે...
કોરોના સામે રશિયાની વેક્સિન સ્પુતનિક-વીની મોટા પાયે ટ્રાયલ કરવાની પરવાનગી આપવાનો ભારતે ઈનકાર કરી દીધો છે. આ વેક્સિનની અસર જાણવા માટે ફાર્મા કંપની ડો...
અમેરિકાના જાણીતા મેગેઝિન ફોર્બ્સની ભારતના ધનિકોની યાદીમાં સતત તેરમાં વર્ષે મુકેશ અંબાણી ટોચ પર હતા. કોરોના કાળની મુકેશ અંબાણીની સંપત્તિ પર કોઇ પ્રતિકૂળ અસર...
બ્રેન્ટમાં આવેલા નીસ્ડન સ્થિત શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા કરાયેલી અરજીનું મૂલ્યાંકન કરીને બ્રેન્ટ કાઉન્સિલની કેબિનેટ મંદિરની બહારના ‘મેડો ગાર્થ’ના કેટલાક ભાગનું નામ બદલીને...
અમેરિકાની ટ્રમ્પ સરકારે ટેકનોલોજી કંપનીઓ દ્વારા વ્યાપક પણે ઉપયોગમાં લેવામાં આવતા H-1B ઇમિગ્રેશન વીઝાના નિયમો વધુ આકરા બનાવ્યા છે. નવી સિસ્ટમમાં અમેરિકાના લોકોને પ્રાથમિકતા...
અમેરિકાના સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ ચેતવણી આપી છે કે છ ફૂટનુ અંતર રાખવા છતા પણ કોરોનાનુ સંક્રમણ લાગવાની શક્યતાઓ હોય છે.
સીડીસીએ...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બે ક્વિન્ટલ જેટલી ચાંદી એકઠી થઇ જતાં ટ્રસ્ટે દાતાઓને એવી અપીલ કરવી પડી હતી કે હવે ચાંદીનું દાન...