ભારતના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો પરિવાર અમેરિકામાં એક રેસ્ટોરાં શનિવારે રેસિઝમનો ભોગ બન્યો હતો. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ કેલિફોર્નિયા સ્થિત આ...
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ચાલુ મહિને બીજી વખત 50,000થી નીચી રહી હતી, જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 108 દિવસ...
કોલસા કૌભાંડમાં સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ ત્રણ વ્યક્તિને સોમવારે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્રણ વર્ષની જેલ...
વિજયાદશમી નિમિત્તે રવિવારે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસ કાર્યકરોને અને દેશને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતે શક્તિ અને વ્યાપ બંનેમાં ચીન કરતાં મોટું...
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એક નિવેદનમાં જણાવ્યા મુજબ વિશ્વવ્યાપી કોરોના વાઇરસની મહામારીના મુદ્દે દિલ્હી એરપોર્ટ વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ માટેના રેન્કિંગમાં દિલ્હી...
ભારતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આ જીવલેણ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 78 લાખથી વધી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ કોવિડ-19ને...
ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કા માટે મંજૂરી મળી છે. કંપની આઈસીએમઆરના સહયોગથી 'કોવેક્સીન' નામથી કોરોનાની...
મુંબઇના નાગપાડા વિસ્તારના મોલમાં ગુરૂવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ભીષણ આગને પગલે બાજુના બિલ્ડિંગથીમાંથી આશરે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા....
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મોતની સજાની સમીક્ષા કરવાની સરકારની દરખાસ્તને પાકિસ્તાનની સંસદિય પેનલે મંજુરી આપી હતી. મિડિયા રિપોર્ટનાં અનુસાર આંતરરાષ્ટ્રીય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરે છઠ્ઠે નોરતે દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત પશ્ચિમ બંગાળમાં રહેલા દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી...